બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The public debate to be held in Narmada was postponed

તંત્રને હાશકારો / પડકાર ફેંકી પાણીમાં બેસી ગયા નેતાજી.! MP મનસુખ વસાવા અને MLA ચૈતર વસાવા વચ્ચે ચેલેન્જિંગ ડિબેટ મોકૂફ, શરતો નડી

Dinesh

Last Updated: 11:21 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે થનારી ડિબેટને મોકૂફ રખાઈ છે, સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં આવવા તૈયાર ન હોવાની વાત

  • નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોકૂફ થઇ 
  • સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં આવવા તૈયાર ન હોવાની વાત 
  • તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ થાય તેવી કરી છે શરત 


સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે થનારી ડિબેટને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. નર્મદામાં યોજાનારી જાહેર ડિબેટ મોકૂફ થઇ છે. સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં આવવા તૈયાર ન હોવાની વાત છે. તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ થાય તેવી શરત કરી છે.  

ડિબેટ રદ થતાં વહીવટી તંત્રને હાશકારો
સાંસદ મનસુખ વસાવાએ તમામ કાર્યકરો વચ્ચે ડિબેટ થાય તેવી શરત કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવા 4 માણસો વચ્ચે પણ ડિબેટ કરવા તૈયાર છે. સવારે 10 વાગ્યે ધારાસભ્ય ચૈતર વસાવા ડિબેટ સ્થળે પહોંચી જશે. સાંસદ મનસુખ વસાવા ડિબેટમાં જવા તૈયાર નથી. ડિબેટ રદ થતાં વહીવટી તંત્રને હાશકારો.

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા શું કહ્યું હતું
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે, અમારી ઓપન ડિબેટ ખૂબ મહત્વની હશે અને નર્મદા જિલ્લાના પ્રશ્નો માટે આ ડિબેટ ખુબ જરૂરી છે. તેમણે કહ્યું કે, પ્રશાસનને પણ આ ડિબેટમાં જોડાવવા અપીલ છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે, ભરૂચ લોકસભાના સાસંદએ અધિકારી અને આપ અને ભાજપ તેમજ કોંગ્રેસના નેતઓ પર હપ્તા ઉઘરાવે છે તેવા આરોપ મુક્યા છે. જે મુદ્દે આવતીકાલે તેમણે ખુલ્લી ચર્ચા કરવા માટે સમય આપ્યો છે અને અમને આમંત્રિત કર્યા છે ત્યારે અમે ચોક્સ તેમના ટાઈમ પ્રમાણે પહોંચવાના છીએ. જે આરોપ મુક્યા છે તે પ્રમાણે તેઓ પુરાવા રજૂ કરશે તો ત્યાં જાહેર જનતાને પણ વાસ્તવિક્તાની ખબર પડશે. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લાના પ્રાણ પ્રશ્નો માટે આ ડિબેટ થવાની છે. તેમણે કહ્યું કે, હું વહીવટી તંત્રને પણ અપીલ કરૂ છું કે, અમારી અને મનસુખભાઈની ડિબેટ કાયદો અને વ્યવસ્થા જળાવાય તેવી રીતે થાય તેવી પ્રશાસનને પણ અપીલ કરૂ છું. રાજપીપળામાં ડિબેટ માટે ચૈતર વસાવાએ મંજૂરીની માગ કરી છે ત્યારે નર્મદા પોલીસ મંજૂરી આપશે કે નહી તેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે.

સાંસદ મનસુખ વસાવાનું શુ કહ્યું હતું
સાંસદ મનસુખ વસાવા જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો લઈને મારે મીડિયા સમક્ષ આવવાનું રહેતું જ નથી પરંતુ ચૈતર વસાવા વારંવાર ખુલાસા અને પડકાર કરે છે અને કહે છે કે, આટલી આટલી બાબતનો મને જાહેર મંચ પર આવીને ખુલાસો કરો ત્યારે હું પણ પડકાર ફેંકુ છું કે, તમારે જે બાબતના પ્રશ્નો પૂછવા હોય તેમજ જે બાબતે જાણવું હોય તે હું જાહેરમાં જણાવવા તૈયાર છું. તેમણે કહ્યું કે, ચૈતર વસાવા સાથે સંકલનની બેઠકમાં વાત થઈ હતી છતા તેઓ કહે છે ખુલાસો કરે તો હું તૈયાર છું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ