બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / the only creature in the world that can live on the moon or mars henneguya salminicola

જાણવા જેવુ / આખી દુનિયામાં એકમાત્ર એવો જીવ જે ચંદ્ર તો શું મંગળ પર પણ ટકી શકે છે જીવિત, જાણો શું છે નામ

Bijal Vyas

Last Updated: 12:29 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાનો કોઇ પણ જીવનુ પૃથ્વી સિવાય અન્ય સ્થળે જીવિત રહેવુ સંભવ નથી. પરંતુ વૈજ્ઞાનિકોએ એક એવા જીવની શોધ કરી છે, જેને જીવિત રહેવા માટે ઓક્સિજનની જરુર નથી

  • ચાંદ અને મંગળ જેવા ગ્રહો પર સરળતાથી જીવિત રહી શકે છે
  • પૃથ્વી સિવાય અન્ય સ્થળે જીવિત રહેવુ સંભવ નથી
  • હેનેગુયા સાલમિનિકોલા સેલમન માછલીની અંદર મળી આવતો પરજીવી છે

Henneguya salminicola: બાળપણથી જ આપણે વાંચ્યુ હશે કે જીવન જીવવા માટે ઓક્સિજન ખૂબ જ જરુરી છે, અથવા એમ પણ કહી શકાય કે, કોઇપણ જીવને જીવિત રહેવા માટે પહેલી શરત ઓક્સિજન મળી રહેવાની છે. 

અત્યાર સુધી આપણે પૃથ્વી સિવાય કોઇ પણ ગ્રહ એટલે કે ચંદ્ર -મંગળ પર ઓક્સિજન, પાણી મળી શક્યુ નથી. તેવામાં દુનિયાનો કોઇ પણ જીવનુ પૃથ્વી સિવાય અન્ય સ્થળે જીવિત રહેવુ સંભવ નથી. 

Topic | VTV Gujarati
પ્રતિકાત્મક તસ્વીર 

પરંતુ વૈજ્ઞાનિકોએ એખ એવા જીવની શોધ કરી છે, જેને જીવિત રહેવા માટે ઓક્સિજનની જરુર હોતી નથી. તેનું નામ છે હેનેગુયા સાલમિનિકોલા. જી, હા આ એક 8 મિમિનો સફેદ રંગનો પરજીવી જીવ છે. 

હેનેગુયા સાલમિનિકોલા સેલમન માછલીની અંદર મળી આવતો પરજીવી છે. આ ચિનૂક સેલ્મનના માસને સંક્રમિત કરે છે. 

માછીમારી કરતાં દુનિયાની સૌથી મોંધી માછલી એટલે કે દરિયાની રાણી હાથે લાગી,  હરાજીની કિંમત સાંભળી ચોંકી જશો, કરોડો આવ્યા world most expensive fish  bluefin tuna ...
પ્રતિકાત્મક તસ્વીર

હેનેગુયા સાલમિનિકોલા સેલમન માછલીની અંદર રહેલો પરજીવી છે. આ ચિનૂક સેલ્મનની માંસ સંક્રમિત કરે છે. નેશન એકેડમી ઓફ સાઇસેસની પબ્લિશ રિસર્ચ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. 

આ જીવ ઓક્સિજન વિના જીવિત રહી શકે છે. તેનો અર્થ એ છે કે તે ચાંદ અને મંગળ જેવા ગ્રહો પર સરળતાથી જીવિત રહી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ