ઉત્તર પ્રદેશ / નવમા ધોરણનો વિદ્યાર્થી અચાનક જ ઢળી પડ્યો, CPR આપ્યું, છતાં હાર્ટ ઍટેકે જીવ લીધો: પિતાએ કહ્યું એકદમ સ્વસ્થ હતો, ક્યારેય તાવ પણ નહોતો આવતો 

The ninth grader collapsed suddenly, CPR was administered, but the heart attack claimed his life

Lucknow News: ડૉક્ટરોએ કહ્યું કે બાળકને હાર્ટ એટેક આવ્યો હતો, તેને CPR પણ આપવામાં આવ્યું હતું, તેમ છતાં તેને બચાવી શકાયો નથી 

બ્રેકિંગ ન્યૂઝ