બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / the month of august is very special for this zodiac there will be an increase in job and business

માસિક રાશિફળ / પરીક્ષામાં સફળતા, વેપારમાં વૃદ્ધિ..., આ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો નીવડશે ફળદાયી, જાણો કોને થશે લાભ

Manisha Jogi

Last Updated: 08:26 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટ મહિનામાં અનેક ગ્રહ ગોચર કરશે, જેના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. વૃશ્વિક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે.

  • ઓગસ્ટ મહિનામાં અનેક ગ્રહ ગોચર કરશે
  • વૃશ્વિક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે
  • પાર્ટનર સાથે ટ્રાવેલ માટે બહાર જઈ શકો છો

ઓગસ્ટ મહિનામાં અનેક ગ્રહ ગોચર કરશે, જેના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. વૃશ્વિક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. વેપારી વર્ગને નવી જવાબદારી મળી શકે છે અને કરિઅર બાબતે ઓગસ્ટ મહિનો સારો રહેશે. પાર્ટનર સાથે ટ્રાવેલ માટે બહાર જઈ શકો છો. 

બિઝનેસમાં થઈ શકે છે વૃદ્ધિ
વૃશ્વિક રાશિના વેપારીઓને નવી જવાબદારી મળી શકે છે. બિઝનેસમાં ધનવર્ષાનો યોગ બની રહ્યો છે. રોકાણ કરવા માંગો છો, તો ખૂબ જ શ્રેષ્ઠ સમય છે; જેથી લાભ થઈ શકે છે. બિઝનેસ મહેનત કરશો, તેનાથી બમણો ફાયદો થશે. મહિનાની શરૂઆતમાં નુકસાનનો સોદો થઈ શકે છે, પરંતુ બીજા સપ્તાહમાં બિઝનેસ ખૂબ જ સારો ચાલશે. 

વૃશ્વિક રાશિના જાતકોને પરીક્ષામાં સફળતા મળશે
વૃશ્વિક રાશિના નોકરિયાત વર્ગ માટે ઓગસ્ટ મહિનો સારો રહશે. પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો મહેનત કરો. તેમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરી શોધી રહ્યા છો, તો ઓગસ્ટ મહિનામાં લાભ થશે. જોશ અને ઉત્સાહપૂર્વક કામ કરવાથી કામ પૂર્ણ થશે. 

વૃશ્વિક રાશિના જાતકોનું પારિવારિક જીવન
પારિવારિક દ્રષ્ટિકોણથી વૃશ્વિક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ ખાસ રહેશે, વૈવાહિક જીવન સુખમયી રહેશે. જીવનસાથી સાથે યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. લગ્ન માટેનું પ્રપોઝલ મળી શકે છે. તમે તમારો પૂરો સમય પરિવારને આપવાનું પસંદ કરશો. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. 

વૃશ્વિક રાશિના જાતકોનું આરોગ્ય કેવુ રહેશે
આરોગ્યની બાબતે વૃશ્વિક રાશિના જાતકોને મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે. મહિનાના પૂર્વાર્દ્ધમાં આરોગ્ય સારું રહેશે, પરંતુ ઉતરાર્દ્ધમાં સાવચેત રહેવાની જરૂર છે. આંખોની બિમારીથી પરેશાન થઈ શકો છે. આંખોમાં બળતરા અને પેટમાં અપચાની સમસ્યા થઈ શકે છે. 

આ ઉપાયથી થશે લાભ
આ રાશિના જાતકોએ શુદ્ધ શ્રાવણ માસમાં દર સોમવારે શિવલિંગ પર જળાભિષેક અને બિલીપત્ર અર્પણ કરવા, જેથી તમે નિરોગી રહેશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ