બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / The company is going to launch Maruti Jimny

Maruti Jimny / Maruti Jimny આવી રહી છે, આ તારીખે થશે લોન્ચ SUV, જાણો કેટલી હોઈ શકે કિંમત

Kishor

Last Updated: 01:13 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપની મારુતિ જિમ્નીને લોન્ચ કરવા જઈ રહી છે, જ્યાં સુધી કિંમતની વાત છે તો કંપની તેને 10 થી 12 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકે છે.

  • મારુતિ જિમ્નીને લોન્ચ કરવા જઈ રહી છે કંપની
  • 7મી જૂને મારુતિ જિમ્નીની કિંમતો સાથે લોન્ચ કરવામાં આવી શકે છે

કારની દુનિયામાં મારુતિ સુઝુકીની વિશ્વસનીયતા ટોચ પર છે. જે હવે તેનું જઇ રહી મારુતિ જિમ્નીને લોન્ચ કરવાનીછે. કંપની દ્વારા એસયુવીનું લોન્ચિંગ કરાયા બાદ તેનું સત્તાવાર બુકિંગ શરૂ કર્યું હતું. કંપનીએ દ્વારા માઇલેજ સહિતની વિગતો પણ જાહેર કરી હતી. આવી સ્થિતિ વચ્ચે હવે એવું જાણવા મળી રહ્યું છે કે કંપની 7મી જૂને મારુતિ જિમ્નીની કિંમતો સાથે જાહેર કરવામાં આવે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.  બજારમાં આવ્યા બાદ તે અન્ય કાર સાથે કોમ્પિટિશનમા રહેશે.

Maruti Suzuki Jimny Unveiled Expected Launch Date Price | મારૂતિ લાવી નવી  SUV: મર્સિડીઝ જેવો લૂક જોઈને ફિદા થઈ જશો

16.94 kmplની માઇલેજનો દાવો
 મારુતિ સુઝુકી 7 જૂને તેની જિમ્નીને લોન્ચ કરી શકે તેવી હાલત છે. ત્યારે જો કે કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી..હા, જ્યાં સુધી કિંમતની વાત છે તો કંપની તેને 10 થી 12 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકે છે.આ કારમા 1.5-લિટર K-સિરીઝ નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ હોવાનુ જણાઈ રહ્યું છે સાથે 103 bhpનો મજબૂત પાવર અને 134 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. ખાસવાત એ છે કે 16.94 kmplની માઇલેજ આપવા આવે છે. તો  મોડલ 16.39 કિમી પ્રતિ લિટર પેટ્રોલની માંગની તૈયારી હોવાનું કાહ્યુ હતું.

ડ્રાઇવિંગનો બહેતર અનુભવ આપશે

એડવાન્સ સેફ્ટી ફીચર્સની વાત કરવામાં આવે તો 6-એરબેગ્સ, બ્રેક, લિમિટેડ સ્લિપ ડિફરન્શિયલ, હિલ હોલ્ડ આસિસ્ટ સાથે ESP, હિલ ડિસેન્ટ કંટ્રોલ, રિયર-વ્યૂ કેમેરા અને ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ ABS છે. ભૂપ્રદેશમાં ડ્રાઇવિંગનો બહેતર અનુભવ આપશે. આ કારની સિદ્ધિ ટક્કર મહિન્દ્રા થાર સાથે હોય શકે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ