બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / The answer given by Prashant Bhushan is even more insulting, the Supreme Court remarked

અવમાનના કેસ / જે જવાબ પ્રશાંત ભૂષણે આપ્યો હતો તે વધુ અપમાનજનક છે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Nirav

Last Updated: 02:33 PM, 25 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણના કોર્ટની અવમાનનાના કેસમાં આજે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે પ્રશાંત ભૂષણને માત્ર ચેતવણી આપીને છોડી દેયવામાં આવે. તેમણે સજા આપવામાં ન આવે.

  • પ્રશાંત ભૂષણ કેસમાં એટર્ની જનરલે કરી અપીલ 
  • ભૂષણને સજાને બદલે માત્ર ચેતવણી આપી છોડી દેવા કરી અપીલ 
  • એટર્ની જનરલે કહ્યું, અન્ય પૂર્વ જજો પણ આ મુદ્દે બોલી ચૂક્યા છે

પ્રશાંત ભૂષણના કોર્ટની અવમાનના કેસમાં આજે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે ભૂષણને માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવે. તેમને સજા આ આપવામાં આવે. 

શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રશાંત ભૂષણે તેમની ટિપ્પણીના જવાબમાં જે નિવેદન આપ્યું છે તે વધુ અપમાનજનક છે.  નોંધનીય છે કે છેલ્લી સુનાવણીમાં પ્રશાંત ભૂષણે 2009માં આપેલા પોતાના નિવેદન પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું, જો કે તેમણે તેના માટે વગર શરતે માફી માંગી નહોતી.  

શું કહ્યું હતું પ્રશાંત ભૂષણે 2009માં ?

પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે 2009 માં આપેલ મારા નિવેદનનો અર્થ ભ્રષ્ટાચાર નહીં પરંતુ તેઓ પોતાની ફરજ સરખી રીતે નથી બજાવી રહ્યા તેની વાત કરવાનો હતો. નોંધનીય છે કે 2009માં પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટના 8 પૂર્વ જજોને ભ્રષ્ટ કહ્યા હતા. 

અગાઉ પણ જજો બોલી ચૂક્યા છે આ મુદ્દે: એટર્ની જનરલ 

સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું હતું કે ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારને લઈને ઘણા પૂર્વ જજો પણ બોલી ચૂક્યા છે, માટે પ્રશાંત ભૂષણને માત્ર ચેતવણી આપીને છોડી મૂકવા જ વધુ હિતાવહ છે. આ પ્રકારના નિવેદનો માત્ર કોર્ટને એટલું કહેવા માટે હોય છે કે તેમની કામગીરી લોકોને અસ્પષ્ટ દેખાઈ રહી છે, તેનામાં સુધારની આવશ્યકતા છે. પ્રશાંત ભૂષણને આવ નિવેદનો ફરી ન આપવા માટે ચેતવણી દઈને છોડી મૂકવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ