બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / team india captain sunil chhetri statement on his retirement from international footabll-tspo

ચોંકાવનારું નિવેદન / 'હું એ તો ના કહી શકું, કારણ કે મારો પરિવાર પણ અટકળો...', નિવૃત્તિને લઇ સુનીલ છેત્રીની સ્પષ્ટતા

Kishor

Last Updated: 04:18 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

38 વર્ષય ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ SAFF ચેમ્પિયનશિપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે તેની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. ત્યારે સંન્યાસ લેવા મુદ્દે ઇન્ડિયન ખેલાડીએ ખુલાસો કર્યો છે.

  • SAFF ચેમ્પિયનશિપ 2023માં સુનીલ છેત્રીનું શાનદાર પ્રદર્શન
  • કેપ્ટન સુનીલ છેત્રીના સન્યાસને લઈને અટકળો
  • સુનિલ છેત્રીએ જ નિવેદન આપી ફોડ પાડ્યો

ફૂટબોલ ટીમના ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ SAFF ચેમ્પિયનશિપ 2023માં જોરદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી  કેપ્ટન સુનિલે ત્રણ મેચમાં પાંચ ગોલ કરી બતાવ્યા છે. પાકિસ્તાન સામે હેટ્રિક તથા નેપાળ અને કુવૈત સામેં એક-એક ગોલ કરી છેત્રીએ યશસ્વી પ્રદર્શન કર્યું છે.અગાઉ 2008માં તેણે તાજિકિસ્તાન, 2010માં વિયેતનામ અને 2018માં તાઈવાન સામે ત્રણ ગોલ કર્યા હતા. ભારતે આ ત્રણેય મેચ જીતી હતી. હવે આજે 1 જુલાઈ (શનિવાર)ના રોજ રમાનારી લેબનોન સામેની સેમીફાઈનલ પર સૌની મીટ મંડાયેલી છે. બીજી બાજુ કેપ્ટન સુનીલ છેત્રીના સન્યાસને લઈને અટકળો વહેતી થઈ છે.

સુનિલ છેત્રીની 38 વર્ષની ઉંમરને લઈને તેના સન્યાસ મામલે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ મામલે સુનિલ છેત્રીએ જ નિવેદન આપી ફોડ પાડ્યો છે. તેઓએ જણાવ્યું કે તેમણે હજુ સન્યાસ માટે કોઈ સમયસીમા નક્કી કરી નથી. નોંધનીય છે કે, સુનિલે ભારત માટે કુલ 140 મેચ રમી અને 92 ગોલ કર્યા છે.સુનિલ છેત્રીએ લેબનોન સામેની મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું સન્યાસ અંગે જણાવ્યું કે નિવૃત્તિ માટે તેણે પોતે 'કેટલાક માપદંડો નક્કી કર્યા છે. જે મામલે તેણે  કહ્યું કે હું વિચારું છું કે હું ટીમમાં યોગદાન આપી શકું છું કે નહીં? જેટલી તાલીમ મેળવવા માંગુ છું તેટલી કરી શકું છું કે નહીં? જેના પરિણામો પરથી નક્કી થઈ શકશે કે હું આ ટીમ માટે યોગ્ય છું કે નહીં. આવી સ્થિતિ વચ્ચે મને જ્યારે એવું લાગશે કે હું હવે આ ટીમ માટે અયોગ્ય છું ત્યારે હું ફૂટબોલ જગતને અલવિદા કહી દઈશ! તેવો પણ ઉલ્લેખ કર્યો હતો.

ત્હુંયારે  મારા આંકડા જણાવી દવ છું...
સાથે સુનિલે એવું પણ જણાવ્યું કે પરંતુ હું એ સમય નહીં બતાવી શકું કે એક વર્ષ તથા છ મહિના પછી હું નિવૃત્તિ લઈશ. આ મામલે મારા પરિવારજનો પણ અટકડો લગાવી રહ્યા છે તેમને મજાકિયા અંદાજમાં કહ્યું કે જ્યારે પણ તેઓ પરિવારજનો આ વાતનો ઉલ્લેખ કરે ત્યારે હું મારા આંકડા જણાવી દવ છું. સાથે છેત્રીએ લેબનીઝ ટીમ મજબૂત ગણાવી હળવાશથી મોંઘુ પડે તેવો ઉલ્લેખ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ