બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / team india bowler yuzvendra chahal and krishnappa gowtham test covid 19 positive

ક્રિકેટ / શ્રીલંકા પ્રવાસ ફળ્યો નહીં, કૃણાલ પંડ્યા બાદ વધુ 2 ભારતીય ખેલાડીઓ કોરોના પોઝિટિવ થતાં હડકંપ

Kavan

Last Updated: 01:10 PM, 30 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતીય ટીમ પર જાણે માઠી બેઠી હોય તેમ લાગે છે, કૃણાલ પંડ્યા બાદ વધુ 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ થયાં હડકંપ મચ્યો છે.

  • ભારતીય ટીમમાં કોરોનાનો કહેર
  • વધુ બે ખેલાડી થયા પોઝિટિવ
  • ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ સંક્રમિત

મળતી વિગતો પ્રમાણે, ટીમ ઈન્ડિયાના સ્પીનર યુજવેન્દ્ર ચહલ તથા કૃષ્ણપ્પા ગૌતમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નોંધનીય છે કે, આ બંન્ને ખેલાડીઓ કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. 

ભારતના કુલ 3 ખેલાડી પોઝિટિવ

મીડિયા રિપોર્ટ પ્રમાણે, યુજવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ કોરોના પોઝિટિવ આવ્યા છે. મેચ બાદ થયેલા કોરોનાના ટેસ્ટનું આ પરિણામ છે. આ પહેલા પૃથ્વી શૉ, સુર્ય કુમાર યાદવ, હાર્દિક પંડયા કૃષ્ણપ્પા ગૌતમ, મનીષ પાંડે, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ અને દિપક ચહલણે આઇશૉલેશનમાં રાખવામાં આવ્યા હતા.

કૃણાલ પંડયાના સંપર્કમાં આ લોકો આવેલા હતા. મહત્વનુ છે કે શ્રીલંકા પ્રવાસ પરથી ટીમ ઈન્ડિયા આજે પરત આવી રહી છે ત્યારે  આઇશૉલેશન રહેલા અન્ય ખેલાડીઓ પૃથ્વી શૉ, સુર્ય કુમાર યાદવ, હાર્દિક પંડયા, , મનીષ પાંડે, ઇશાન કિશન, અને દિપક ચહલણે પણ ટીમ સાથે ભારત પરત ફરી રહ્યા છે. કારણ કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ