બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Tamannaah Bhatia breaks no kissing policy after 17 years

મનોરંજન / 17 વર્ષ બાદ તમન્ના ભાટિયાએ તોડી નો કિસીંગ પોલિસી: જુઓ કયા એક્ટર સાથે થઈ રોમૅંટિક

Arohi

Last Updated: 12:10 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tamannaah Bhatia Breaks No Kissing Policy: તમન્ના ભાટીયાએ 17 વર્ષ બાદ પોતાની 'નો કિસિંગ પોલિસી'ને તોડી નાખી છે. અને આ એક્ટર સાથે રોમૅંટિક થઈ ગઈ છે.

  • તમન્ના ભાટીયાએ તોડી 'નો કિસિંગ પોલિસી'
  • 17 વર્ષ બાદ તમન્ના ભાટીયાએ તોડી આ પોલિસી 
  • આ એક્ટર સાથે રોમૅંટિક થઈ તમન્ના 

બોલિવુડ અને સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા બે વસ્તુઓને લઈને ચર્ચામાં છે. પહેલી પોતાની આવનાર વેબ સીરિઝ 'સલ્ટ સ્ટોરીઝ 2'ના રિલીઝને લઈને અને બીજુ એક્ટર વિજય વર્માને ડેટ કરવાને લઈને. તમન્નાએ આ વેબ સીરિઝમાં પોતાની 17 વર્ષની 'નો કિંસિંગ સીન' પોલિસી પર બ્રેક લગાવી દીધો છે. 

વિજય સાથે એક્ટ્રેસ થઈ રોમૅંટિક 
એ કહેવું ખોટુ નહીં હોય કે એક્ટ્રેસ પોતાની આ પોલિસીને તોડી દીધી છે. વિજયની સાથે એક્ટ્રેસ રોમેન્ટિક થતી જોવા મળવાની છે. બન્નેનો વેબ સીરિઝમાં એક સીન છે. જેમાં તે ઈન્ટીમેટ સીનમાં જોવા મળશે. 

આ વાતમાં ઉલ્લેખ કરતા વિજયે જણાવ્યું કે તમન્નાને જ્યારે ખબર પડી કે તે વેબ સીરિઝમાં મારી સાથે કિસિંગ સીન કરવાની છે તો તેને ખૂબ અસહજ અનુભવ કરવા લાગી હતી. પહેલી મુલાકાતમાં વિજય સાથે વાત કરતા તમન્નાએ કહ્યું કે તમે પહેલા એક્ટર હશે. જેની સાથે મારો કિસિંગ સીન થવાનો છે. 

17 વર્ષ બાદ કોન્ટ્રાક્ટમાં કર્યા ફેરફાર 
તેમણે કહ્યું 17 વર્ષ સુધી મારા કોન્ટ્રાક્ટમાં નો કિસ સીન પોલિસી રહી છે. પરંતુ હવે આ તૂટવાની છે. જ્યારે સીન શૂટ થયો તો તમન્ના અને વિજય બન્ને કમ્ફર્ટેબલ ન હતા. એક્ટ્રેસને જરા પણ અસહજ અનુભવ ન હતો થયો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ