બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / અજબ ગજબ / takeshi's castle is going to be released on prime videos, Bhuvan bam replaced javed jeffery

ગેમ શૉ / VIDEO: 34 વર્ષ બાદ પાછું આવી રહ્યું છે તાકેશી કેસલ, ભુવન બામનો વીડિયો જોઈને બાળપણની યાદો તાજા થઈ જશે

Vaidehi

Last Updated: 07:47 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

34 વર્ષ બાદ જાપાની ગેમ શો ' તાકેશી કેસલ' ફરી એકવાર બાળપણની યાદો તાજી કરવા માટે આવી રહ્યું છે. જાવેદ જાફરીની જગ્યાએ ભુવન બામ આ શૉને હોસ્ટ કરશે. જુઓ ટ્રેલર.

  • 34 વર્ષ બાદ ફેમસ ગેમ શૉનો રિબૂટ રિલીઝ થશે
  • તાકેશી કેસલ ભારતીયોનાં બાળપણની અનેરી યાદોમાંનું એક છે
  • ઈન્ફ્લુએન્સર ભુવન બામ આ શૉને હોસ્ટ કરશે

જાપાની ગેમ શૉ તાકેશી કેસલનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. હસી-હસીને પેટ દુ:ખી જશે એવું આ ટ્રેલર દર્શકોને પોતાના બાળપણની યાદો તાજી કરાવે છે. એક્ટર અને કંટેંટ ક્રિએટર ભુવન બામનાં અલ્ટર ટીટૂ મામા આ શૉને હોસ્ટ કરવા જઈ રહ્યાં છે.

રિલીઝ થયું ટ્રેલર
ટ્રેલરમાં ભુવન બામ ટીટૂ મામાનાં રૂપમાં 90નાં દશકાનાં બાળકોની યાદો તાજી કરતાં દેખાઈ રહ્યાં છે. આ વખતે શૉમાં જાવેદ જાફરીની જગ્યાએ ભુવન બામ કમેન્ટ્રી કરતાં દેખાશે. ભુવનની યૂટ્યૂબ ચેનલ બીબી કી વાઈન્સ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

34 વર્ષ બાદ આવી રહ્યું છે આ ગેમ શૉ
ત્રણ દશકાથી પણ વધારે સમય બાદ આ ગેમ શૉની નવી સીઝન લૉન્ચ થવાની છે. પ્રાઈમ વીડિયો પર આ શૉ 2 નવેમ્બરથી સ્ટ્રીમ થશે. જાપાની ગેમ શૉ તાકેશી કેસલને લઈને ભુવન ઘણાં એક્સાઈટેડ દેખાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે તાકેશી કેસલ મારા બાળપણનાં દિવસોનો અભિન્ન અંગ છે. જાવેદ સરની કમેંટ વિશે જ્યારે પણ વિચારું છું તો મને રોમાંચિત અનુભવ કરું છું. તેથી જ્યારે મને તેના રિહૂટનો હિસ્સો બનવાનો મોકો મળ્યો તો મારા ઉત્સાહની કોઈ સીમા ન રહી. તેથી મેં નિર્ણય કર્યો કે બીબી કી વાઈન્સનાં ટીટૂ મામાનાં દેસી લહેકામાં આ શૉને હોસ્ટ કરી શકાશે.

ભુવને માન્યો આભાર
ભુવને આગળ કહ્યું કે હું પ્રાઈમ વીડિયોનો આભારી છું કે તેમણે મને એક એવા શૉમાં કામ કરવાનો મોકો આપ્યો જે મારા ફેવરેટ શૉમાંનો એક છે. મને આશા છે કે દર્શક આ ગેમ-શૉ રિબૂટ અને તેમાં મારા દ્વારા સંભળાવવામાં આવતી સ્ટોરી સાંભળવાનું પસંદ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ