બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / taarak mehta ka ooltah chashmah fans disappoint new taarak mehta sachin shroff shailesh lodha

નારાજગી / તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી નારાજ થયા ફેન્સ, યાદ આવી ગયા જૂના એપિસોડ, જાણો કેમ થઈ રહ્યું છે ટ્રેન્ડ

Premal

Last Updated: 05:11 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી દર્શકોનો લોકપ્રિય શો બની ગયો છે. આ શોમાં અત્યાર સુધી ઘણા કલાકાર આવ્યાં અને ગયા છે. તો હવે શોમાં સચિન શ્રોફે નવા તારક મહેતા તરીકે એેન્ટ્રી કરી છે.

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા તારક મહેતાની એન્ટ્રી
  • શોમાં સચિન શ્રોફે નવા તારક મહેતા તરીકે એેન્ટ્રી કરી
  • દર્શકોએ જૂના તારક મહેતાને કર્યા યાદ 

દર્શકોને નવા તારક મહેતા પસંદ આવ્યાં નહીં 

શોનો પહેલો એપિસોડ પણ ટેલીકાસ્ટ થઇ ગયો છે,  જેને જોઇને દર્શકો નારાજ થયા છે. ટેલીવિઝનના સૌથી લોકપ્રિય શોમાં સામેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. આ વખતે શોના નવા તારક મહેતા એટલેકે સચિન શ્રોફને લઇને શો ચર્ચામાં આવ્યો છે. લાંબા સમયથી આ શોમાં શૈલેશ લોઢાના રિપ્લેસમેન્ટ પર વાતચીત થતી હતી. ઘણા સમય પછી આખરે ગોકુલધામમાં સચિન શ્રોફની એન્ટ્રી થઇ ગઇ છે. પણ દર્શકોને તારક મહેતા તરીકે સચિન શ્રોફ પસંદ આવ્યાં નથી. 

સોશિયલ મીડિયામાં આવ્યું મીમનુ પૂર 

સોશિયલ મીડિયાની સૌથી સારી વાત એ છે કે અહીં લોકો ખુલીને પોતાની વાત મુકે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રશંસકો પણ પોતાની રીતે ખુલીને વાત મુકી રહ્યાં છે. શૈલેશ સોઢાની જગ્યાએ શોમાં સચિન શ્રોફને જોતા યુઝર્સે ઈન્ટરનેટ પર પોતાની વાત મુુકી છે. 

દર્શકોને પહેલાના તારક મહેતા યાદ આવ્યાં 

આ ટ્વિટસને વાંચીને સમજી ગયા હશો કે લોકો માટે નવા તારક મહેતા સચિન શ્રોફને સ્વીકારવા કેટલુ મુશ્કેલ થઇ રહ્યું છે. શૈલેશ લોઢાએ તારક મહેતાની સાથે લાંબો સમય વિતાવ્યો હતો. તેમણે શોમાં તારક મહેતાના પાત્રને નિભાવ્યુ તો હતુ. ઉપરાંત આ પાત્રને ખુલીને જીવ્યું હતુ. તેઓ આ રોલમાં એટલા ઢળી ગયા કે હવે શોમાં લોકો તેમની જગ્યાએ સચિન શ્રોફને જોવાનુ પસંદ કરતા નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ