બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / suresh raina and priyanka welcomes second baby, name riyo raina

સ્પોર્ટસ / કોરોનાનાં કહેર વચ્ચે 'મિસ્ટર IPL'ને મળી ગુડ ન્યૂઝ, સાથી ખેલાડીઓએ આ રીતે આપી શુભકામનાઓ

Parth

Last Updated: 12:29 PM, 24 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમનાં દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના બીજી વખત પિતા બની ગયા છે. 23મી માર્ચે તેમની પત્ની પ્રિયંકાએ દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મ બાદ સોશિયલ મીડિયા પર સાથી ખેલાડીઓ અને ચાહકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

  • બીજીવાર પિતા બન્યાં સુરેશ રૈના 
  • પત્નીએ દીકરાને આપ્યો જન્મ 
  • દીકરાનું નામ રિયો રૈના રાખવામાં આવ્યું

સુરેશ રૈના વર્ષ 2016માં પહેલી વાર પિતા બન્યા હતા. તેમની દીકરીનું નામ ગ્રેસિયા છે. ગઈકાલે દીકરાનાં જન્મ બાદ સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી. તેમણે પોતાના દીકરાનું નામ રિયો રૈના રાખ્યું છે. હરભજન સિંહે પણ ટ્વીટ કરીને સુરેશ રૈના અને તેમની પત્નીને શુભકામનાઓ પાઠવી છે. 

 

વર્તમાનમાં કોરોના વાયરસનાં કહેરનાં કારણે વિશ્વમાં કોહરામની પરિસ્થિતિ છે. વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ પણ રદ્દ કરવામાં આવી રહી છે. સુરેશ રૈના આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. આઈપીએલ સૌથી વધુ રન બનાવવાનો ફાળો સુરેશ રૈનાને જ જાય છે જ્યારે સૌથી વધુ રન બનાવાવની લીસ્ટમાં તે બીજા સ્થાન પર છે. 

આઈપીએલમાં શાનદાર પ્રદર્શન માટે સુરેશ રૈનાને મિસ્ટર આઈપીએલ પણ કહેવામાં આવે છે. હાલ તો કોરોના વાયરસનાં કારણે આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવી છે. કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આ વર્ષે આઈપીએલનું આયોજન નહીં થાય. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ