બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Surat suspicious death after drinking coffee in a shop

શંકાસ્પદ મોત / સુરત કોફી શોપમાં કોફી પીધા બાદ બેભાન થઈ યુવતી, હોસ્પિટલમાં મોત, વિધર્મી યુવક પર પરિજનોનો આરોપ

Kiran

Last Updated: 01:07 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વેસુના એક કોફી શોપમાં યુવતી અચાનક બેભાન થઈને ઢળી પડી, સારવાર અર્થે ખસેડાતા તબીબોએ યુવતીને મૃત જાહેર કરી.. યુવતીનું શંકાસ્પદ રીતે મોત થતા પરિવારે લગાવ્યો ગંભીર આક્ષેપ

  • સુરતમાં યુવતીનુ શંકાસ્પદ રીતે મોત થતા પરિવારનો આક્ષેપ 
  • કોફી શોપમાં કોફી પીધા બાદ યુવતી થઇ હતી બેભાન 
  • ખટોદરા પોલીસે ઘટનાને લઇ તપાસ હાથ ધરી 

સુરતમાં યુવતીનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજ્યું છે, માનવામાં આવી રહ્યું છે કે કોફી શોપમાં યુવતી અચાનક બેભાન થઈને ઢળી પડી હતી. જે બાદ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી...જો કે સારવાર દરમિયાન યુવતીને તબીબોએ મૃત જાહેર કરી છે..આમ કોફી પીધા બાદ યુવતીનું મોત થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.. 



 

કોફી પીધા બાદ યુવતીનું નિપજ્યુ મૃત્યુ 

આ તરફ યુવતીનું મોત થતા પરિવારજનો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો.. પરિવારે અન્ય ધર્મના યુવકે ઝેરી પદાર્થ કોફીમાં ભેળવી દીધો હોવાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો છે..પરિવાર કહી રહ્યો છે કે દીકરીએ યુવક સાથે કોફી પીધી હતી.. જે બાદ તે બેભાન થઈ જતા તેને સારવાર અર્થે ખસેડાઈ હતી..જો કે કોફી પીધા બાદ યુવતીનું મોત નિપજતા સમગ્ર મામલે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે...તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

ખટોદરા પોલીસે ઘટનાને લઇ તપાસ હાથ ધરી 

મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું પણ મનાઈ રહ્યું છે એક ની એક દીકરીને અન્ય યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે  આ મામલે પોલીસ દોડતી થઈ ગઈ છે. દીકરીના પરિવાર દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને ધરપકડ ન થાય ત્યાં સુધી દીકરીની અંતિમ વિધિ કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે.. પરિવારે સમાજ સાથે હોવાનો દાવો કર્યો છે તો આ તરફી દીકરીના પિતા મુંબઈથી સુરત આવવા નીકળી ગયા છે. સુરત આવ્યા બાદ પોસ્ટ મોર્ટમ કાર્યવાહી કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ