બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / ગુજરાત / surat-students-of-r-v-patel-college-protested-for-not-getting-amenities-after-giving-fees
vtvAdmin
Last Updated: 05:38 PM, 30 March 2019
સુરતના અમરોલી વિસ્તારની કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આર.વી.પટેલ કોલેજમાં કોલેજ તરફથી કેમ્પસનો ઉપયોગ ન કરવા દેતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો.
કોલેજમાં ફી ભર્યા બાદ પણ સુવિધા કેમ અપાતી નથી તેવી રાવ સાથે આજે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. જેને લઇ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા.
ઉલ્લેખનીય છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી નામાંકિત કોલેજમાં વિદ્યાર્થીઓ કોલેજની ફી ભરી હોવા છતાં તેમને પુરતા પ્રમાણમાં સુવિધા આપવામાં આવતી ના હોવાની માગ સાથે આજે કોલેજ ખાતે એકઠાં થઇને વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT