બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / surat-s-law-and-order-situation-worsened-three-murders-in-one-day

NULL / સુરતમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી એક દિવસમાં ત્રણ હત્યા

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરતમાં રવિવારે ત્રણ હત્યાઓ થતા શહેરમાં ચકચાર મચી હતી. રવિવારે લીંબાયત VIP રોડ અને વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. 

સુરત શહેરમાં એકજ દિવસમાં બે પુરૂષ અને એક મહિલાની હત્યા થઈ છે. શહેરના VIP કેનાલ રોડ બાઈક પર આવેલા શખ્સોએ છરીના તીક્ષ્ણ ઘા મારીને યુવકની હત્યા કરી હતી. હુમલો થતા યુવકનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

આ હત્યા ઉપરાંત બીજી હત્યા લીંબાયત વિસ્તારમાં પતિએ પત્નીની કરી હતી. આડા સબંધોની આશંકા થતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. પત્નીની હત્યાબાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયો હતો. 

આ ઉપરાંત વરાછામાં એમ્બ્રોડરીના કારખાનામા કામ કરતા કારીગર રોહિત પ્રેમ સાગર નામના યુવકનુ મોત થયુ છે. કારખાનાના માલિકે ઢોર મારમારવાથી મોત થયુ હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ