કાર્યવાહી / સુરત પોલીસની ફરી મેગા ડ્રાઈવઃ 100થી વધુ લોકોને કરી અટકાયત

Surat police mega drive 100 people detained

સુરત પોલીસ દ્વારા નશાખોરી વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે ગઇકાલે 180ની અટકાયત કરવામાં આવી હતી. જેમાના 170 લોકોને મુક્ત કરી દેવાયા હતા. જ્યારે 10ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી 100થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ