બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / ગુજરાત / Politics / સુરત / surat diamond industry wants in Gujarat budget 2020

ગુજરાત બજેટ / સુરત ગુજરાત સરકાર તરફ મીટ માંડીને બેઠુ, શું બજેટમાં ફળશે તેમની આશા?

Gayatri

Last Updated: 09:09 AM, 26 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. જેમાં સુરતનો કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ સરકાર પાસેથી ખાસ આશા રાખીને બેઠો છે. શું તેમની આશા પુરી થશે? આ બજેટમાં સરકાર કોઈને નારાજ કરવાના મૂડમાં નથી કારણ કે મહાનગરપાલિકાઓની ચૂટંણી આવી રહી છે. એટલે સુરતને પણ વાયદા તો મળશે એવું તેમને લાગી રહ્યું છે.

  • રાજ્ય સરકારનું બજેટ થશે રજૂટ
  •  વર્ષ 2020-21નું બજેટ થશે   રજૂ
  • ઉદ્યોગકારોને બજેટથી કેટલીક આશા
  • પ્રમોશનલ સ્કીમની જાહેરાતની આશા

આજે રાજ્ય સરકારનું વર્ષ 2020-21નું બજેટ રજૂ થશે. સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને સરકારના બજેટથી ઘણી આશા છે.

કાપડ ઉદ્યોગ કેપિટલ અને વીજ સબસીડી મળે તેવી આશા ઉદ્યોગકારો સેવી રહ્યાં છે. હીરા ઉદ્યોગમાં વ્યવસાય વેરો રદ કરવાની લાંબા સમયથી માંગણી છે. આ માંગણી બજેટમાં સંતોષાય તેવી અપેક્ષા સેવાઇ રહી છે. ખાસ કરીને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગને આ બજેટથી કેટલીક આશા છે.

શું છે આશાઓ?

  • કાપડ ઉદ્યોગ કેપિટલ અને વીજ સબસીડી મળે તેવી આશા
  • વ્યવસાય વેરો રદ કરવા અને હીરા ઉદ્યોગને રાહત પેકેજની માંગણી
  • સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જરી ઉદ્યોગની માંગણી
  • કાપડ ઉદ્યોગ માટે એક્સપોર્ટ પ્રમોશનલ સ્કીમની જાહેરાતની આશા
  • સુરતના ઉદ્યોગકારો રાજ્ય સરકાર પાસે રાહતની મિટ માંડીને બેઠા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ