ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / સુરતના સમાચાર / ટેક અને ઓટો / Surat cyber mitra ai chatbot will prevent the cyber crimes happening in society
ADVERTISEMENT
ADVERTISEMENT
સાયબર ફ્રોડનાં આજકાલ નવા-નવા કેસ જોવા-સાંભળવા મળી રહ્યાં છે. તેવામાં સુરત પોલીસે સાયબર ક્રાઈમ સામે લડત આપવા માટે એક Ai-powered chatbot લોન્ચ કર્યો છે. સૂરત પોલીસે તેને Surat Cyber Mitra નામ આપ્યું છે. સુરત સાયબર મિત્ર લોન્ચ કરવાનો ઉદેશ્ય લોકોને સુરક્ષિત રાખવાનો છે. આ Ai લોકોને સાયબર ફ્રોડથી પ્રોટેક્સ કરશે અને તેનાથી બચવા માટે જરૂરી ગાઈડન્સ પણ આપશે. સાથે જ આ શંકાસ્પદ એક્ટિવિટીને રિપોર્ટ કરવાનો મોકો પણ આપશે.
#WATCH | Gujarat: On Surat Police using AI technology to train its personnel to reduce cybercrime, Additional Police Commissioner of Surat Sharad Singhal says, "... A chatbot has been created which will communicate with the victims in their chosen language... Victims of… pic.twitter.com/6aTUqOnJBs
— ANI (@ANI) February 4, 2024
ADVERTISEMENT
વોટ્સએપ પર મેસેજ કરીને કોઈપણ ઉપયોગ કરી શકશે
સાયબર ક્રાઈમ ACP એ.પી.ગોહીલે જણાવ્યું કે આ AI ChatBoTનો ઉદેશ્ય સૂરતને સાયબર સેફ સિટી બનાવવાનો છે. સમગ્ર ભારતમાંથી કોઈપણ વ્યક્તિ આ ચેટબોટથી કનેક્ટ થઈ શકે છે. એ માટે માત્ર Hi લખની વોટ્સએપ નંબર 93285-23417 પર સેંડ કરવાનું રહેશે.
ADVERTISEMENT
ચેટબોટ યૂઝર્સને મદદ કરશે
જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડમાં અચાનક ફસાઈ જાય છે તો આ ચેટબોટ તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં મદદ કરશે. સાથે જ યૂઝર્સને ફરિયાદ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાને લઈને ગાઈડ કરે છે.
વધુ વાંચો: સ્પાનું પાટિયું, અંદર દેહવિક્રયનો ખેલ! સુરતમાં થાઈલેન્ડની 7 યુવતીઓ સાથે ગ્રાહકો ઝડપાયા
ADVERTISEMENT
સુરત સાયબર મિત્રને શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ
સુરત સાયબર મિત્રની ક્ષમતાને વધારવા પર સતત કામ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી Spam Calls, E-mail અને લિંક્સ, Access Financial અને સોશિયલ મીડિયા ફ્રોડની રિપોર્ટ કરવાની સુવિધા પણ મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ