બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Surat Airport declared as International Airport, a big gift to Gujarat ahead of PM Modi's visit

BIG BREAKING / સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર, PM મોદીના પ્રવાસ પહેલાં ગુજરાતને મોટી ભેટ

Vishal Khamar

Last Updated: 08:48 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સુરત શહેરને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.

  • કેન્દ્ર સરકારે આપી સુરત શહેરને મોટી ભેટ
  • કેન્દ્રિય મંત્રી મંડળની સુરતને આંતરરાષ્ટ્રિય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા દિલ્હી ખાતે વડાપ્રધાનનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી.  જે બેઠકમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરતા ઉદ્યોગકારોને લાભ  મળશે. ત્યારે ડાયમંડ બુર્સનાં ઉદ્ધાટન પહેલા સુરત શહેરને મોટી ભેંટ આપવામાં આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ