બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / supreme court Important judgment daughters right over parental property

કાયદો / સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, હવે પિતાની પ્રોપર્ટી પર દીકરાની જેમ દીકરીનો પણ સમાન અધિકાર

Hiren

Last Updated: 01:33 PM, 11 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતાની સંપત્તિ દીકરીની ભાગીદારી મુદ્દે સુપ્રીમકોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમકોર્ટે કહ્યું પૈતૃક સંપત્તિમાં દીકરીઓ પણ ભાગીદાર અને સમાન હક છે. દીકરીઓને પણ દીકરાની જેમ સંપતિમાં સમાન હક છે. 9 ડિસેમ્બર 2005ના સંશોધન બાદ દીકરીઓને પણ પિતાની સંપતિમાં ભાગ મળશે. પિતાનું મૃત્યુ 2005 પહેલા થયું હોય તો પણ દીકરીને પિતાની સંપતિમાં બરાબરનો હક મળશે.

  • દીકરીઓને સમાન હક આપતો ચુકાદો
  • પૈતૃક સંપતિમાં દિકરીઓ સમાન ભાગીદાર
  • દિકરીઓને સંપતિમાં દિકરા જેટલો જ હક

સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવતા કહ્યું કે, દીકરીઓનો પિતાની સંપત્તિ પર અધિકાર હશે, ભલે હિન્દુ ઉત્તરાધિકાર(અમેન્ડમેન્ટ) અધિનિયમ, 2005ના લાગૂ થયા પહેલા જ કોપર્શનરનું મૃત્યુ થઇ ગયું હોય.

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાના ચુકાદામાં કહ્યું કે, એક દીકરી જીવનભર માટે હોય છે. એટલા માટે તેમણે  પૈતૃક પ્રોપર્ટીમાં પૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું કે, વન્સ એ ડૉટર, ઑવલેઝ એક ડૉટર.  
તમને જણાવી દઇએ કે, 2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદો 1956માં સંશોધન કરવામાં આવ્યો હતો. આ હેઠળ પૈતૃકની સંપત્તિમાં દીકરીઓને બરાબરનો ભાગ આપવાની વાત કહેવામાં આવી છે. ક્લાસ 1 કાયદાકીય વારસદાર હોવાના નાતે સંપત્તિ પર દીકરીનો હક દીકરા જેટલો જ છે. લગ્નથી આના કોઈ લેવાદેવા નથી. પોતાના ભગાની પ્રોપર્ટી પર દાવો કરી શકાય છે.

1) પૈતૃક સંપત્તિ પર કોનો અધિકાર?

હિન્દુ કાયદા હેઠળ પ્રોપર્ટી બે પ્રકારની હોય શકે છે. એક પિતા દ્વારા ખરીદેલી કે બીજી પૈતૃક સંપત્તિ હોય છે. જે છેલ્લા ચાર પેઢીઓથી પુરૂષોને મળતી આવી છે. કાયદા અનુસાર, દીકરી હોય કે દીકરો આવી પ્રોપર્ટી પર બન્નેનો જન્મથી બરાબરનો હક હોય છે.

કાયદો કહે છે કે પિતા આ પ્રકારની પ્રોપર્ટીને પોતાના મનથી કોને ન આપી શકે. એટલે કે આ મામલે તેઓ કોઇ એક નામની વસીયત ન કરી શકે. આનો મતલબ એ છે કે તે દીકરીને તેનો ભાગ આપવાથી વંચિત ન રાખી શકે. જન્મથી દીકરીનો પૈતૃક સંપત્તિ પર અધિકાર હોય છે.

2) પિતાએ ખરીદેલી પ્રોપર્ટી પર શું છે કાયદો?

જો પિતાએ ખુદ પ્રોપર્ટી ખરીદી છે અથવા પિતાના પ્લોટ અથવા ઘર પોતાના પૈસાથી ખરીદી છે તો દીકરીનો પક્ષ કમજોર હોય છે. આ મામલે પિતાની પાસે પ્રોપર્ટીને પોતાની ઇચ્છાથી કોઇને ગિફ્ટ કરવાનો અધિકાર હોય છે. દીકરી આમાં વાંધો ન ઉઠાવી શકે. 

3) પિતાનું મૃત્યુ થવા પર શું થશે?

જો પિતાનું મૃત્યુ વગર વસીયત છોડે થઇ ગયું તો તમામ ઉત્તરાધિકારીઓનો પ્રોપર્ટી પર બરાબરનો અધિકાર હશે. જો સરળ શબ્દોમાં કહીએ તો હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં પુરૂષ ઉત્તરાધિકારીઓને ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ