બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol defaults on loan: Bank auctions bungalow, Rs 56 crore to be recovered

BIG NEWS / ગદર 2 સ્ટાર સની દેઓલ ના ભરી શક્યા લોનના પૈસા: બૅન્કે બંગલો હરાજી માટે મૂક્યો, વસૂલવામાં આવશે 56 કરોડ રૂપિયા

Megha

Last Updated: 01:13 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunny Deol Gets Notice From Bank: બેંક ઓફ બરોડાએ 'ગદર 2'ના અભિનેતા સની દેઓલને નોટિસ મોકલી છે. સનીએ બેંક પાસેથી લોન લીધી હતી, જેની વસૂલાત માટે બેંકે તેના વિલાની હરાજી માટે જાહેરાત કરી છે.

  • સની દેઓલ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે
  • બેંકે સની દેઓલને 56 કરોડની લોન રિકવરી માટે નોટિસ મોકલી 
  • સની દેઓલના બંગલા 'સની વિલા'ની 25 સપ્ટેમ્બરે થશે હરાજી 

Sunny Deol Gets Notice From Bank: ફિલ્મ 'ગદર 2' માટે હેડલાઈન્સમાં રહેલા સની દેઓલ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો બેંક ઓફ બરોડા દ્વારા લોકસભા સાંસદ અને અભિનેતા સની દેઓલને નોટિસ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 56 કરોડની બાકી રકમ અંગે અભિનેતાને નોટિસ મોકલવામાં આવી છે.

સની દેઓલને 56 કરોડની લોન રિકવરી માટે નોટિસ મોકલી 
સની દેઓલને બેંક દ્વારા 56 કરોડ રૂપિયા અને વ્યાજની રિકવરી નોટિસ આપવામાં આવી છે. રકમ ન ચૂકવવાને કારણે જુહુમાં સની વિલાના વેચાણ માટે બેંક ઓફ બરોડા દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. નોંધનીય છે કે 11 ઓગસ્ટે રિલીઝ થયેલી તેની ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ઘણા રેકોર્ડ ટોફી નાખ્યા છે આવી સ્થિતિમાં તેમની સામે કરોડોની લેણી રકમ ન ચૂકવવાનો આરોપ ખૂબ જ આશ્ચર્યજનક છે. અભિનેતાની આ ફિલ્મે 9 દિવસમાં બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

જુહુમાં આવેલ 'સની વિલા' ની થશે હરાજી!
રિપોર્ટ્સનું માનીએ તો જો સની દેઓલ બેંકની લોન નહીં ચૂકવે તો તેની મોટી પ્રોપર્ટીની હરાજી થઈ શકે છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે અભિનેતા પર બેંક પાસેથી મોટી લોન હતી, જેની વસૂલાત માટે બેંકે હવે મુંબઈ સ્થિત અભિનેતાની સંપત્તિની હરાજી કરવા માટે એક જાહેરાત બહાર પાડી છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાએ બેંકમાંથી મોટી લોન લીધી છે.

સની દેઓલના બંગલાની 25 સપ્ટેમ્બરે હરાજી થશે
કહેવામાં આવી રહ્યું છે કે બેંક તરફથી સની દેઓલના બંગલા 'સની વિલા'ની હરાજી 25 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે. રિપોર્ટ્સનું માનીએ તો બેંકે અભિનેતાના બંગલાની હરાજી માટે 51.43 કરોડ રૂપિયાની રિઝર્વ કિંમત રાખી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ