બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / ટેક અને ઓટો / sundar pichai tell about google role in israel hamas war

મોટું નિવેદન / Google કેવી રીતે કરી રહ્યું છે ઈઝરાયલી સેનાની મદદ? સુંદર પિચાઇએ કહ્યું 'આને રાજનીતિ સાથે...'

Arohi

Last Updated: 12:42 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War: ઈઝરાયલ-હમાસ યુદ્ધને લઈને ગુગલની ભુમિકા પર સુંદર પિચાઈએ કહ્યું છે કે તેનું રાજનીતિ સાથે કોઈ પણ પ્રકારે લેવા-દેવા નથી. કંપનીનો લક્ષ્ય સેવાઓને શ્રેષ્ઠ કરવામાં મદદ કરવાનો છે.

  • ઈઝરાયલી સેનાને ગુગલ કરી રહ્યું છે મદદ? 
  • સુંદર પિચાઈએ તેને લઈને આપ્યો જવાબ 
  • કહ્યું 'આને રાજનીતિ સાથે...'

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિનના સીઈઓ સુંદર પિચાઈએ વૈશ્વિક મામલામાં ગુગલની ભુમિકાને લઈને કહ્યું છે કે કંપની સરકારોને તેમની સર્વિસ અને પાયાના ઢાંચાને યોગ્ય બનાવવામાં મદદ કરવા માટે સમર્પિત છે. 

રિપોર્ટ અનુસાર એક ઈન્ટરવ્યૂમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર સુંદર પિચાઈને ગુગલના નિંબસ પ્રોજેક્ટ વિશે પુછવામાં આવ્યું. જે ઈઝરાયલી સેનાની મદદ કરી રહ્યું છે. તેના પર તેમણે કહ્યું કે તેમનું રાજનીતિ સાથે કોઈ લેવા-દેવા નથી. કંપનીનો ઉદ્દેશ્ય ફક્ત સરકારની સેવાઓને યોગ્ય બનાવવામાં મદદ કરવાનો છે. 

શું શરૂ કરવામાં આવ્યો નિંબસ પ્રોજેક્ટ? 
સુંદર પિચાઈએ કહ્યું કે નિંબસ પ્રોજેક્ટ આજ કારણે શરૂ કરવામાં આવ્યો કારણ કે ઈઝરાયલના નાણા મંત્રાલય પોતાના ડિજિટલ સિસ્ટમને અપગ્રેટ કરવા માંગતું હતું. પિચાઈએ ગુગલની ભાગીદારી પર ગર્વ વ્યક્ત કર્યો અને તેની તુલના રશિયા અને યુક્રેન જેવા અન્ય સરકારોના સમાન પ્રોજેક્ટ સાથે કરી છે. 

ગુગલનો નિંબસ પ્રોજેક્ટ એમેઝોનની સાથે મળીને ઈઝરાયલની સેના અને સરકાર માટે ક્લાઉડ અને એઆઈ સર્વિસ પ્રદાન કરી રહ્યુ છે. મહત્વનું છે કે આ સમયે ઈઝરાયલ અને હમાસમાં જંગ ચાલી રહી છે અને બન્ને તરફથી હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. 

રાજનૈતિક રીતે નથી ગુગલની ભાગીદારી 
પિચાઈએ આગળ કહ્યું કે અમે તેને ભૂ રાજનૈતિક સંદર્ભમાં નથી જોઈ રહ્યા. અમે તેની સાથે ભાગીદારી બનાવવા માંગીએ છીએ. પિચાઈએ ભાર આપીને કહ્યું કે ગુગલ આ પરિયોજનાઓમાં ભાગીદારીને રાજનૈતિક રીતે નહીં પરંતુ મદદ કરવાની રીતે જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તે તેમની મદદ કરવા માંગે છે અને આવા સમયમાં સટીક જાણકારી આપવી મહત્વપૂર્ણ હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ