બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / Suhana Khan has been made the brand ambassador of beauty brand

શાબાસ ! / લવ યૂ માય લિટલ લેડી', પુત્રી સુહાનાએ કર્યું એવું કે ખુશીથી ઝુમી ઉઠ્યો શાહરુખ ખાન

Kishor

Last Updated: 11:50 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની લાકડી પુત્રી સુહાના ખાનએ ન્યૂયોર્કની બ્યુટી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવમાં આવી છે.

  • સુહાના ખાનની ડેબ્યૂ પહેલા નવી સિદ્ધિ
  • ન્યૂયોર્કની બ્યુટી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર બની
  • શાહરૂખ ખાન દીકરીની સફળતા જોઈને ભાવુક થયો

બોલિવૂડ સ્ટાર કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાનાએ ડેબ્યૂ પહેલા નવી સિદ્ધિને હાંસલ કરી લીધી છે. મળતી માહિતી મુજબ શાહરૂખ ખાનની લાકડી પુત્રી સુહાના ખાનએ ન્યૂયોર્કની બ્યુટી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવમાં આવી છે. આ સિદ્ધિને પગલે બોલિવૂડ સ્ટાર્સ તરફથી સુહાના ખાન પર અભિનંદન વર્ષા થઈ રહી છે. ત્યારે બીજી બાજુ શાહરૂખ ખાન પોતાની દીકરીની સફળતા જોઈને ભાવુક થઈ ગયો છે. જેને સોશિયલ મીડિયા પાર એક પોસ્ટ વાયરલ કરી રાજીપો વ્યકત કર્યો છે.

શાહરુખ ખાને લખ્યું હતું કે...
સોશિયલ મીડિયા પર સુહાના ખાનનો વીડિયો શેર કરી શાહરુખ ખાને લખ્યું હતું કે અભિનંદન દીકરા...આ વિડિયોમાં તેણે તેની ફિલ્મ 'કલ હો ના હો'ના ગીત 'પ્રીટી વુમન' સાથે સુહાના ખાનની તસવીરો સાથે વધુમાં લખ્યું, કે સરસ કપડાં પહેર્યા અને સારું બોલી,  સારું કર્યું અને જો હું આ સફળતા માટે ભાગ લઈ શકુ તો અમે તમારી સારી પરવરિસ કરી છે. લવ યુ માય લિટલ લેડી ઇન રેડ! મહત્વનુ છે કે આ સ્ટોરી પર રાખી સાવંત, અપારશક્તિ ખુરાના, મનીષ મલ્હોત્રા સહિતના દીગજજોએ કમેન્ટ પણ કરી છે.


સુહાના ખાન ટૂંક સમયમાં બોલીવુડમાં કરશે ડેબ્યૂ
નોંધનીય છે કે, શાહરૂખ ખાનની લાકડી સુહાના ખાન આગામી સમયમાં ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સુહાના ખાન ઉપરાંત અમિતાભ બચ્ચનના પૌત્ર અગત્ય નંદા અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર સહિતના પરદા પર દેખાશે. આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ