બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / successful people never do in life personality development tips

લાઇફસ્ટાઇલ / શું તમારે પણ લાઇફમાં થવું છે Successful? તો જ આજથી અપનાવો સફળ લોકોની આ ટિપ્સ, દૂર રહો આ 7 કાર્યોથી

Manisha Jogi

Last Updated: 07:16 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ વ્યક્તિને સફળતા આપમેળે નથી મળતી. સફળ વ્યક્તિ કઈ ભૂલ નથી કરતી, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • કોઈપણ વ્યક્તિને આપમેળે સફળતા નથી મળતી
  • સફળ વ્યક્તિ ક્યારેય પણ આ ભૂલ કરતી નથી
  • જીવનમાં સફળ થવા માટે ફોલો કરો આ ટિપ્સ

કોઈપણ વ્યક્તિને સફળતા આપમેળે નથી મળતી. તે માટે ઘણો ત્યાગ કરવો પડે છે અને નિયમો અનુસાર ચાલવું પડે છે. સફળ વ્યક્તિ કઈ ભૂલ નથી કરતી, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ઓવરટાઈમને ‘ના’ કહો
સફળ વ્યક્તિ ક્યારેય પણ થાક લાગે તેવું કામ કરતો નથી. સપ્તાહમાં 40 કલાકથી વધુ કામ કરવું તે ઓવરટાઈમ ગણાય છે. અનેક વાર જોવા મળ્યું છે કે, વધુ કલાકો સુધી કામ કરવાથી ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. જો તમે પણ કામ ઘરે લઈ જાવ છો અથવા દરરોજ ઓવરટાઈમ કરો તો તમને વધુ થાક લાગી શકે છે. 

સંબંધોને મહત્ત્વ આપો
સફળતામાં સંબંધોનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. સકારાતામ્ક સંબંધથી શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે. સફળ વ્યક્તિ ક્યારેય પણ સંબંધોને અવગણતી નથી. 

ઘરે આવીને કામ કરવાનું ટાળવું
ઘણીવાર આપણે એવું વિચારીને ઘરે આવીએ છીએ કે, જરૂરી કામ આવશે તો ઘરેથી કામ કરી લઈશું. આ પરિસ્થતિમાં કામ ના હોવા છતાં પણ આપણે આરામ કરી શકતા નથી. સફળ વ્યક્તિ ક્યારેય પણ અધવચ્ચે અટકી જાય તેવું કામ કરતી નથી. 

ડિજિટલ ડેટોક્સ
ફોન જીવનનો મહકત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે, પરંતુ થોડા સમય માટે ફોનથી દૂર રહેવું જરૂરી છે. સફળ વ્યક્તિ દિવસમાં 3 કલાક ફોન તથા અન્ય ગેજેટ્સ વગર પસાર કરે છે. 

થાકેલા હોવ ત્યારે નિર્ણય ના લેવો
વ્યક્તિ દરરોજ અનેક પ્રકારના નિર્ણય લે છે. નિર્ણય લેવામાં થાક લાગે છે અને તમામ નિર્ણય પછી નિર્ણયની ગુણવત્તામાં ઘટાડો થાય છે. આ કારણોસર દિવસના અંતે નિર્ણય ના લેવો જોઈએ. 

નો પ્લાનિંગ
સવારે ઉઠીએ ત્યારે કોઈપણ પ્લાન બનાવ્યો ના હોય અને દિશાહીન હોઈએ તો આગળનો દિવસ કેવી રીતે પસાર કરવો તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે. જેથી યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. જેથી આ તમામ બાબતોનું પ્લાનિંગ પહેલેથી જ કરી લેવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ