બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Students Police Cadet Scheme announced in Gujarat

BIG NEWS / ગુજરાતમાં સ્ટૂડન્ટ્સ પોલીસ કેડેટ યોજના જાહેર, IPS હસમુખ પટેલને જવાબદારી, પોલીસ સ્ટેશન દીઠ 44 વિદ્યાર્થીઓની થશે પસંદગી

Vishnu

Last Updated: 12:11 AM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના શિક્ષણ અને પોલીસ વિભાગે સયુક્ત રીતે  સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ યોજના શરૂ કરી, ઘોરણ 8માં અભ્યાસ કરતાં 44 વિદ્યાર્થી પસંદ કરી તાલીમ આપવામાં આવશે

  • રાજ્ય સરકારે સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ યોજનાની કરી જાહેરાત
  • નવેમ્બરથી યોજનાનો અમલ શરૂ કરાશે 
  • વર્ષ દરમિયાન 3 કેમ્પ કરી વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરાશે

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ નામાની મહત્વની યોજના તૈયાર કરી છે.આ યોજનાનો અમલ આ વર્ષેથી જ કરવામાં આવશે.પોલીસ વિભાગ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ તાલીમ આપશે. પોલીસ સ્ટેશન દીઠ 44 વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. જેમાં 22 વિદ્યાર્થી અને 22 વિદ્યાર્થીનિઓનો સમાવેશ થશે. વિદ્યાર્થીને 4 ઈન્ડોર તાલીમ અને 4 આઉટ ડોર તાલીમ આપવામાં આવશે. વર્ષ દરમિયાન 3 શિબિરનું આયોજન કરવામાં આવશે. 

યોજનાનો હેતુ શું?
આ તાલીમ થકી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થશે. કાયદો, સન્માન, ક્ષમતા, શિસ્ત, આદર્શ, જેવા ગુનો સૂચના કરવામાં તાલીમ મહવની બની રહેશે.કુટુંબ, સમાજ, દેશ, પર્યાવરણ જવાબદારી કેળવાય, યુવાનો કાયદાનું પાલન કરે, યુવાનો સમજ સેવા કરતા થયા, માનસિક અને શારીરિક રીતે મજબૂત બને, એ હેતુથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. ચોમાસામાં અને શિયાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવશે.

તાલીમમાં શીખવવામાં આવતા મુદ્દા

  • ભારતીય બંધારણ મૂળભૂત તત્વો
  • પોલીસ સંબધિત બાબતો
  • રાષ્ટ્રીય ચળવળ
  • વર્તમાન સામાજિક મુદ્દા
  • સાયબર ક્રાઈમ
  • જીવન વિકાસ 
  • નેતૃત્વ

IPS હસમુખ પટેલને સોંપાઈ જવાબદારી
શિક્ષણ અને પોલીસ વિભાગનું સયુંકત આયોજન આ યોજનાનો નવેમ્બરથી પ્રારંભ થશે, સ્ટુડન્ટ પોલીસ કેડેટ ફિલ્ડ વિઝિટ કરી વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમ કરશે. IPS હસમુખ પટેલને SPCની જવાબદારી સોંપાવામાં આવી છે. ગઈકાલે  સ્ટુડન્ટ પોલીસ કેડેટ સ્કીમ અંગે વિડીયો કોન્ફરન્સ રાખી તમામ પોલીસ એકમોને યોજનાનો અમલ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

હસમુખ પટેલે શું કહ્યું?
દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સરકારી શાળા પસંદ કરી તેમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સ્કીમ શરૂ કરવામાં આવશે અને આઠમા ધોરણમાં  22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓ પસંદ કરી તેમને બે વર્ષ માટે ઇન્ડોર તથા આઉટડોર તાલીમ આપવામાં આવશે તથા વર્ષમાં ત્રણ કેમ્પ કરાવવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ