બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Strong technique of women in the guise of a customer! Went to D-Mart and hid 15 packets of cashew-almonds in a place that...|

ક્રાઇમ / ગ્રાહકના સ્વાંગમાં મહિલાઓની ગજબ ટેક્નિક! D-Martમાં જઇને કાજુ-બદામના 15 પેકેટ એવી જગ્યાએ છુપાવ્યાં કે...

Vishal Khamar

Last Updated: 04:02 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના જીવરાજપાર્કમાં આવેલ એક મોલમાં ગ્રાહકનાં સ્વાંગમાં કેટલીક મહિલાઓ પર મેનેજરને શંકા જતા મેનેજરે મહિલા કર્મચારીઓ પાસે તપાસ કરાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

  • ડી માર્ટમાં ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરતી મહિલાઓ ઝડપાઈ
  • મેનેજરને શંકા જતા મહિલા કર્મચારી જોડે તપાસ કરાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો
  • પોલીસે અમદાવાદ, બોટાદની મહિલાઓની અટકાયત કરી

અમદાવાદ શહેરના એસજી હાઈવે નજીક આવેલ એક વિસ્તારનાં મોલમાંથી કેટલીક મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં જઈ આંતરવસ્ત્રમાં ઘીના પાઉચ, બદામ તેમજ કાજુનું પેકેટ છુપાવી દીધા હતા. ત્યારે મેનેજરને આ બાબતે અજુગતું લાગતા મહિલા કર્મચારીઓને બોલાવી ત્રણેય મહિલાઓની તપાસ કરતા તેઓની પાસેથી પેકેટ નીકળ્યા હતા.

મેનેજરને શંકા જતા મહિલા કર્મચારીઓને તપાસ કરવા કહ્યું
અમદાવાદના એસજી હાઈવે પર સેટેલાઈટમાં આવેલ ડી માર્ટ મોલમાં વિક્રાંત પાઠક મેનેજર તરીકે ફરજ બજાવે છે.  રવિવારે મોલમાં ભીડ વધુ હતી. ત્યારે સાંજના સુમારે મેનેજ રાઉન્ડમાં નીકળ્યા હતા. તે દરમ્યાન કેટલીક મહિલાઓ ફ્રુટ  વિભાગમાં ખરીદી કરી રહી હતી અને 3 મહિલાઓ સાઈડમાં ઉભી રહી ચર્ચા કરી રહી હતી. જેઓ પર મેનેજરને શંકા જતા તેઓએ મહિલા કર્મચારીઓને બોલાવી તેઓની તપાસ કરવાનું કહ્યું હતું.  
પોલીસે અમદાવાદ, બોટાદની મહિલાઓની અટકાયત કરી
મોલની મહિલા કર્મચારીઓ દ્વારા તે ત્રણેય મહિલાઓની તપાસ હાથ ધરતા તેઓની પાસેથી ઘીના 9 પેકેટ, બદામના 5 પેકેટ તેમજ કાજુનાં પેકેટ મળી કુલ રૂ.8038 ની કિંમતની વસ્તુઓ મળી આવી હતી.  આ અંગે ડી માર્ટના મેનેજરે વેજલપુર પોલીસ મથેક ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે મહિલાઓની પૂછપરછ કરતા અમરેલી, બોટાદની મહિલાની અટકાયત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ