બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / Stock market starts strong opening: Sensex crosses 59 thousand, Nifty crosses 17 thousand

SHORT & SIMPLE / મજબૂત ઓપનિંગ સાથે શેરમાર્કેટની ધમાકેદાર શરૂઆત: સેન્સેક્સે વટાવ્યો 59 હજારનો આંક, તો નિફ્ટી પણ 17 હજારને પાર

Megha

Last Updated: 10:04 AM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજાર ખૂલ્યા પછી BSE સેન્સેક્સના 30 માંથી માત્ર 11 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 19 શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો NSE નિફ્ટીના 50માંથી 21 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ થઈ રહ્યા છે

  • પહેલા દિવસે શેરબજારમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા
  • સેન્સેક્સના 30 માંથી માત્ર 11 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા
  • 19 શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે 

અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજારમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. જો કે આ અઠવાડિયાની શરૂઆત સારી રીતે થઈ છે. 

બીએસઈનો સેન્સેક્સ આજે 170.63 પોઈન્ટના ઉછાળા પછી 59,825.69 પર ખૂલ્યો હતો અને આ સિવાય NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 43.45 પોઈન્ટના વધારા સાથે 17,667.50 પર ખુલ્યો હતો. 

બજાર ખૂલ્યાની 25 મિનિટ પછી, BSE સેન્સેક્સના 30 માંથી માત્ર 11 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 19 શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સિવાય NSE નિફ્ટીના 50માંથી 21 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે અને 29 શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

સેન્સેક્સના દિગ્ગજો માટે છેલ્લું અઠવાડિયું ખાસ કરીને ખરાબ રહ્યું હતું. ગયા સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ મૂડીમાં સામૂહિક રીતે રૂ. 1,17,493.78 કરોડનો ઘટાડો થયો હતો. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) સેક્ટરમાં ઈન્ફોસિસ સૌથી વધુ ખોટમાં હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક અને ICICI બેન્ક એ આઠ કંપનીઓમાં સામેલ હતી જેણે સપ્તાહ દરમિયાન ખોટ નોંધાવી હતી. માત્ર ITC અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જ તેમની માર્કેટ મૂડીમાં વધારો કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ