બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Stock Market Opening: Sensex opens above 60,000, Nifty opens above 17700

SHORT & SIMPLE / માર્કેટમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ પહોંચ્યું 60 હજારને ક્રોસ, નિફ્ટી પણ નિફ્ટી પણ 17 હજારને વટાવી ગયું

Megha

Last Updated: 09:51 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સ 60,000ના સ્તરને પાર કરી ગયો છે અને નિફ્ટીમાં પણ 17700ની ઉપરની સપાટી જોવા મળી રહી છે.

  • સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે
  • બેંક શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે
  • સેન્સેક્સ 60,000નાને પાર તો નિફ્ટી 17700ની ઉપરની સપાટી પર 

અઠવાડિયાના  બીજા દિવસે શેરબજારમાં આજે સારી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સાથે આઈટી શેરોમાં આજે ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે પણ શેરબજારમાં બેંક શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે.

કેવી રીતે ખુલ્લું બજાર
આજે શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સ 60,000ના સ્તરને પાર કરી ગયો છે અને નિફ્ટીમાં પણ 17700ની ઉપરની સપાટી જોવા મળી રહી છે. BSEનો 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 252.39 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 60,098.90 પર ખુલ્યો. આ સિવાય NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 85.2 પોઈન્ટ અથવા 0.46 ટકાના વધારા સાથે 17,709.25 પર ખુલ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ