બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / State govt posts 8 IPS officers transfers 15 DySP

બદલી / રાજ્યમાં 8 IPS અધિકારીઓની નિમણૂંક, 15 DySPની બદલી; જાણો કોણ ક્યાં મુકાયું?

Shalin

Last Updated: 09:12 PM, 13 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કેડરના 8 IPS અધિકારીઓની તાલીમ પૂર્ણ થયા બાદ તેમને વિભાગીય પોલીસ અધિકારી તરીકે વિવિધ સ્થળોએ નિમણુક કરાયા છે. ઉપરાંત 15 DySPની બદલી કરી છે.

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 8 IPS અધિકારીઓને તેમની તાલીમ હૈદરાબાદ બાદ ખાતે પૂર્ણ થતા રાજ્યના પોલીસ દળમાં જોડાયા છે. આ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક DySP રેન્કના 15 અધિકારીઓની રાજ્યમાં બદલી કરી છે. 

અધિકારી અને બેચ નિમણુકનું સ્થળ
શેફાલી બરવાલ (બેચ 2016) ASP દાહોદ
ડો લવિના સિંહા (બેચ 2017) ASP વિરમગામ
અભય સોની (બેચ 2017) ASP અમરેલી
સુશીલ અગ્રવાલ (બેચ 2017) ASP પાલનપુર
હસન સાફિન મુસ્તુફાઅલી (બેચ 2018) ASP ભાવનગર
પૂજા યાદવ (બેચ 2018) ASP થરાદ
વિકાસ સુંડા (બેચ 2018) ASP ભરૂચ
ઓમ પ્રકાશ જાટ (બેચ 2018) ASP વેરાવળ

કયા DySP અધિકારીઓને ક્યાં મુકવામાં આવ્યા?

અધિકારી ક્યાં બદલી કરવામાં આવી
એ આર જનકાંત ACP, સ્પેશ્યલ બ્રાંચ, અમદાવાદ
કલ્પેશ ચાવડા DySP, ખેડા
વી જે રાઠોડ DySP, IB ગાંધીનગર
એમ એચ ઠાકર DySP, IB ભાવનગર
એસ કે વાળા DySP, વડોદરા રૂરલ
ડી પી વાઘેલા ACP, એન્ટી કરપ્શન બ્યુરો, અમદાવાદ
બી એસ વ્યાસ DySP, અમદાવાદ રૂરલ
એસ એચ સારડા DySP, SC/ST સેલ, દ્વારકા
શ્રુતિ એસ મહેતા DySP, IB સ્પેશ્યલ બ્રાંચ ગાંધીનગર કમીશ્નરેટ
એસ એસ ગઢવી ACP, એન્ટી કરપ્શન બ્યુરો, વડોદરા
એમ બી સોલંકી DySP, જામનગર
ડી વી બસીયા ACP ક્રાઈમ રાજકોટ
ડી જી ચૌધરી DySP, IB સ્પેશ્યલ બ્રાંચ ગાંધીનગર કમીશ્નરેટ
બી વી ગોહીલ DySP પોલીસ ટ્રેઈનિંગ જુનાગઢ
ડી પી ચુડાસમા ACP ક્રાઈમ અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ