બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / state bank of india how do i exchange mutilated notes how do i send mutilated notes to rbi how do i replace a damaged bank note

તમારા કામનું / SBI ગ્રાહકો માટે ખાસ! ATMમાંથી ફાટેલી નોટ નિકળે તો તરત કરો આ કામ, મળી જશે નવી

Arohi

Last Updated: 04:25 PM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBIએ પોતાના એક ગ્રાહકને બેન્કના ફાટેલા નોટ સાથે જોડાયેલી એક ફરીયાદ પર જવાબ આપતા તેનું સમાધાન કર્યું છે.

  • ફાટેલી નોટ મળે તો શું કરશો? 
  • જાણો RBIના નિયમો 
  • એક સાથે 20 નોટો જ થશે એક્સચેન્જ

કોરોનાના આ સમયમાં સામાન્ય માણસની કમર મોંઘવારીએ તોડી નાખી છે. એવામાં સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે ઘરે બેઠા મુશ્કેલી ઉભી થઈ જાય. એવો જ એક મામલો સામે આવ્યો છે.  દેશના સૌથી મોટા સરકારી બેન્ક SBIએ ટ્વીટર હેન્ડલ પર ગ્રાહકે ફાટેલા નોટોને લઈને ફરીયાદ કરી છે. આવો જાણીએ એવામાં તમારે શું કરવું જોઈએ અને શું નહીં.

શું કરવું જોઈએ ગ્રાહકે? 
ઘણી વખતે ધ્યાન ન આપવા પર આપણા ખિસ્સામાં એવી પણ નોટો આવી જાય છે જેનો કોઈ ઉપયોગ ન થઈ શકે.  આવી નોટો કપાયેલી ફાટેલી સ્થિતિનાં હોય છે જેના કારણે તેને કોઈ લેતું પણ નથી. RBIની તરફથી આ વિશે સમય સમય પર સર્કુલર પણ જાહેર કરવામાં આવે છે. આ પ્રકારની નોટોને તમે સરળતાથી કોઈ બ્રાન્ચ અથવા RBI કાર્યાલયમાં બદલાવી શકો છો. RBIએ તેના માટે નિયમ પણ બનાવ્યા છે. એક વ્યક્તિ એક વખતમાં વધુમાં વધુ 20 નોટો જ એક્સચેન્જ કરી શકે છે. 

પરંતુ આ નોટોની કુલ વધુમાં વધુ વેલ્યુ 5,000 રૂપિયાથી વધુ ન હોવું જોઈએ. RBI દ્વારા નિર્ધારિત જગ્યાઓ પર આ નોટોને એક્સચેન્જ કરવા માટે તમારે કોઈ ચાર્જ નહીં આપવો પડે. 20થી વધારે નોટોને બેન્કમાં એક રસીદના બદલામાં સ્વીકારવામાં નહીં આવે. તેની ચુકવણી બાદમાં થાય છે. તેના માટે બેન્ક તમારી પાસે RBI દ્વારા નક્કી કરેલી ફી વસુલ કરે છે. 

SBIએ આપ્યો આ જવાબ 


કઈ રીતે બદલી શકાય નોટો?

  • ફાટેલી અથવા ગંદી નોટોનો સ્વીકાર કરવામાં આવે છે. અહીં ધ્યાન આપવાનું રહેશે કે નોટના ટુકડાઓ પર દરેક જરૂરી ફિચર્સ હોવા જોઈએ.
  • RBIના નિયમો હેઠળ જો કોઈ નોટ બળી ગઈ છે અથવા સંપૂર્ણ રીતે બેકાર થઈ ગઈ છે તો તેને એક્સચેન્જ નહીં કરી શકાય.  
  • આ પ્રકારના નોટોને લઈને સલાહ આપવામાં આવે છે કે તેને આરબીઆઈ ઈશ્ય ઓફિસમાં જ જમા કરાવવામાં આવે. અહીં તેના બદલવાની પ્રોસેસ અલગ હોય છે. 
  • નોટ બદલવાનો નિર્ણય બેન્કના ઉપર નિર્ભર કરે છે. કોઈ પણ ગ્રાહક આ પ્રકારના ખરાબ નોટને બદલા માટે બેન્ક પાસે જબરદસ્તી ન કરી શકે. નોટ એક્સચેન્ડ કરાવતી વખતે ચેક કરવામાં આવે છે કે તેને હાથે કરીને તો નથી ફાડવામાં આવીને. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ