બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Sour and spicy things along with milk are bad for health

આરોગ્ય / દૂધની સાથે આ વસ્તુઓનું કદાપિ ન કરો સેવન, નહીંતર શરીરમાં પડશે લોચો, જાણો કઈ વસ્તુ દૂધની સાથે લઈ શકાય

Kishor

Last Updated: 05:00 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મસાલેદાર વસ્તુઓ તથા ખટાશ ધરાવતી વસ્તુઓ દૂધની સાથે ક્યારેય ન ખાવી જોઇએ, જે તમારું આરોગ્ય બગાડી શકે છે ત્યારે આવો જાણીએ વિસ્તારથી!

  • કેલ્શિયમનો પ્રમુખ સ્ત્રોત અને ગુણકારી ગણાય છે દૂધ
  • દૂધ સાથે ખાટી કે મસાલેદાર વસ્તુ ન ખાવી જોઈએ
  • દૂધની સાથે આ વસ્તુ ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે

દુધ દેલ્શિયમથી ભરપૂર હોય છે અને કેલ્શિયમનો પ્રમુખ સ્ત્રોત પણ છે. દુધને દરરોજના ડાયેટનો ભાગ બનાવવામાં આવે છે અને તેને બાળકોથી લઇને મોટેરા સુધીનાઓને પીવાની સલાહ આપે છે. કોઇ દુધ ગરમ પીવાનું પસંદ કરે છે અને કોઇ ઠંડું પીવાનું પસંદ કરે છે. દુધનું સેવન કરવાના અનેક પ્રકાર છે. દૂધની સાથે કેટલીક વસ્તુઓ લેવાથી વધુ સારું પૌષ્ટીક બનાવી શકાય છે, તો કેટલીક વસ્તુઓ દૂધની સાથે ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે. આવો આ બાબતે વિસ્તારથી ચર્ચા કરીએ. 

જાણો શું કામ પુરુષોએ વધુ અથાણું ખાવું ન જોઈએ ? ખતરો વધ્યા પહેલા જાણો લો  કહીકત | why men do not eat more pickle these are health issue with it

દૂધની સાથે શું ખાવું  ?

  • ઓટમીલ અથવા ઓટ્સ દૂધની સાથે ખાવાને સારું માનવામાં આવે છે. ઓટમીલને દૂધમાં નાખવાથી શરીરને ભરપૂર પોષક તત્વ મળે છે. તેનાથી કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર મળે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ સારું રાખે છે.
  • સુકા મેવાથી પણ દૂધની સાથે ખાવું જોઇએ. ખાસ કરીને જે લોકો વજન વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેઓએ દૂધમાં ખજુર, બદામ, કિશમિશ અથવા સુકાયેલી અંજીર મિક્સ કરીને લેવી જોઇએ. 
  • દૂધ અને પેનકેક્સની સાથે ખાવું બેસ્ટ બેલેન્ડ ડાયટ છે. તેનાથી પેટ તો ભરાય જ છે સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
  • કેળા પણ દૂધની ખાવા જોઇએ. તેનાથી શરીરને ભરપૂર પોષણ મળે છે. ફાયબર,પોટેશિયમ અને પ્રોટિનની માત્રા શરીર માટે ફાયદાકાર સાબીત થાય છે. 

ચોમાસામાં આ વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ, જાણો શું ખાવું જોઈએ  શું નહી.| in rainy and monsoon season do not eat this food
દૂધ સાથે આ વસ્તુ ક્યારેય ન ખાતા 

  • ખટાશ ધરાવતી વસ્તુઓ દૂધની સાથે ન ખાવી જોઇએ, આવું કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. 
  • મસાલેદાર વસ્તુઓ દૂધની સાથે ખાવાથી તબીયત ખરાબ થાય છે. આ કોંબિનેશન હોર્મોન્સ માટે સારું નથી,
  • અથાણું જેવી વસ્તુઓને દૂધની સાથે ન લેવી જોઇએ, કારણ કે તેનાથી પાચનમાં ગળબડી થાય છે. 
  • ટમેટા અને દૂધને પણ સાથે ન ખાવા જોઇએ. ટમેટામાં એસિડિક હોય છે અને દૂધની સાથે તેનું સેવન કરવાથી તબિયત ખરાબ થઇ શકે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ