બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / singer tarsame singh saini death nachenge saari raat fame singer die

નિધન / બૉલીવુડનાં આ ફેમસ સિંગરનું 54 વર્ષની ઉંમરે થયુ નિધન, સામે આવ્યું મોતનુ કારણ

Premal

Last Updated: 07:16 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

90ના દાયકાના લોકપ્રિય સિંગર તરસેમ સિંહ સૈનીનુ આવતીકાલે એટલેકે શુક્રવારે લંડનમાં નિધન થયુ છે. તેમની ઉંમર 54 વર્ષ હતી.

  • લોકપ્રિય સિંગર તરસેમ સિંહ સૈનીનુ લંડનમાં નિધન
  • તાજના નામથી ઓળખાતા આ સિંગરના પ્રશંસકો શોકમાં ગરકાવ
  • લીવર ફેલ થવાના કારણે થયુ સૈનીનુ નિધન

લંડનમાં થયુ તાજનુ નિધન 

તેમણે નચાંગે સારી રાત, ગલ્લા ગોરિયા અને દારૂ વિચ પ્યાર જેવા હિટ ગીતો દ્વારા પ્રશંસકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. પૉપ સિંગર તરસેમ સિંહ સૈનીને લોકો તાજના નામથી પણ ઓળખે છે.  મીડિયા રિપોર્ટસ મુજબ, લીવર ફેલ થવાના કારણે તેમનુ નિધન થયુ છે. સિંગર તરસેમ સિંહ સૈની ઉર્ફે તાજનુ નિધન લંડનમાં 29 એપ્રિલ, 2022ના રોજ થયુ. મીડિયા રિપોર્ટસ મુજબ, તાજ છેલ્લાં કેટલાંક સમયથી સારણગાંઠની બિમારીથી પરેશાન હતા. તે સતત 2 વર્ષથી પોતાની  સારવાર કરાવી રહ્યાં હતા. એટલું જ નહીં, તરસેમ ગયા મહિને કોમામાંથી બહાર આવ્યાં હતા. તેમના પરિવારે 23 માર્ચે સિંગર કોમામાંથી બહાર આવ્યાની જાણકારી આપી હતી. અહેવાલ મુજબ, કોરોનાકાળ શરૂ થયા બાદ તેની સર્જરી થવામાં ખૂબ મોડુ થયુ. 

બેન્ડ સ્ટીરિયો નેશનના લીડ સિંગર હતા તાજ  

સિંગર તરસેમ સિંહ સૈનીના નિધનના કારણે મ્યુઝીક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફેલાયો છે. સોશિયલ મીડિયામાં તેના ચાહકો અને તેને પસંદ કરનારા લોકો સિંગરને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. તેઓ બેન્ડ સ્ટીરિયો નેશનના લીડ સિંગર રહી ચૂક્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ