બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shobha horse Animal love Abdasa Gujarat

પશુપ્રેમ / VIDEO: 32 વર્ષની 'શોભા' ઘોડીનું બેસણું રખાયું, પરિવારના સભ્યો અને અશ્વપ્રેમીઓ આઘાતમાં

Hiren

Last Updated: 11:06 PM, 8 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના અબડાસા વિસ્તારમાં 'શોભા' નામની ઘોડીના મૃત્યુ બાદ એક પરિવારે બેસણુ રાખ્યું હતું. શોભાએ કચ્છ, કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં અનેક ઈનામો જીત્યા હતા.

  • અબડાસામાં 32 વર્ષની 'શોભા' ઘોડીનું બેસણું રખાયું
  • પરિવારના સભ્ય ગુમાવ્યા જેટલો આઘાત
  • શોભાએ કચ્છ, કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં જીત્યા હતા અનેક ઈનામો

7 મે 2022ના દિવસે ગુજરાતની ખૂબ પ્રસિદ્ધ ઘોડી "શોભા" જે વિંઝાણના જાડેજા પ્રાગજીભા અમરસિંહજીના દીકરા હકુમાતસિંહજી પ્રાગજીભા પાસે છેલ્લા 20 વર્ષથી હતી. શોભાએ કચ્છ અને કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં ઘણા ઇનામો જીત્યા છે તે ઘોડી થાન પાસેના સોનગઢ લાખાબાપુની જગ્યાની વછેરી હતી.

શોભા ઘોડીની ઉંમર 32 વર્ષની હતી. હકુમતસિંહના પરિવારની ખૂબ નજીક હતી. પરિવારના સભ્ય ગુમાવ્યા જેટલો આઘાત તેમને લાગ્યો હતો.

અબડાસા વિસ્તારમાં પ્રથમ આવી રીતે પશુ પ્રેમનું ઉદાહરણ પૂરું પાડે તેવું શોભાનું બેસણું તેમને પોતાની વાડીએ રાખ્યું હતું. સગા-સંબંધીઓ અને અશ્વપ્રેમીઓ બેસણાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ