બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Shivam Dube hits a massive 111m six off Harshal Patel; ball lands on roof of stadium

IPL 2023 / VIDEO : 'શિવ તાંડવ', શિવમ દુબેએ ફટકારી 111 મીટર લાંબી સિક્સ, ટોટલ 5, બે વાર બોલ ખોવાયો, એમ્પાયર કંટાળ્યાં

Hiralal

Last Updated: 11:27 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB સામેની મેચમાં CSKના શિવમ દૂબેએ 27 બોલમાં 52 રન ફટકારીને ધમાલ મચાવી હતી જેમાં 5 સિક્સ પણ સામેલ હતી.

  • CSKના શિવમ દૂબેએ મચાવ્યું તાંડવ
  • RCB સામે ખેલી ધુઆધાર ઈનિંગ 
  • શિવમ દુબેએ 27 બોલમાં ફટકાર્યાં 52 રન 
  • 111 મીટર લાંબી સિક્સ ફટકારી, મેચમાં ટોટલ 5 સિક્સ 
  • બે વાર તો બોલ ખોવાયો
  • બોલ ખોઈ જતાં એમ્પાયરો કંટાળ્યાં 

શિવમ દુબેએ RCB સામેની મેચમાં ધુઆધાર ઈનિંગ ખેલી હતી. દુબેએ તેની ઈનિંગમાં27 બોલમાં 52 રન ફટકારીને ધમાલ મચાવી હતી. તેણે ટોટલ 5 સિક્સ ફટકારી હતી, એક સિક્સ તો 111 મીટર લાંબી હતી. એટલું જ નહીં પરંતુ બે વાર તો બોલ ખોવાઈ જતાં એમ્પાયરો કંટાળ્યા હતા. આ ઈનિંગ દરમિયાન શિવમે બે વખત બોલને આખા સ્ટેડિયમમાં પહોંચાડ્યો હતો. 

25 બોલમાં જ અડધી સદી પુરી
શિવમ દુબેએ 200થી વધુના સ્ટ્રાઈક રેટથી રમતાં માત્ર 25 બોલમાં જ અડધી સદી પુરી કરી હતી. શિવમ શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો અને તેણે આરસીબીના બોલરોને ધોઈ નાખ્યાં હતા.  શિવમ 27 બોલમાં 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

બે વાર બોલ પહોંચાડ્યો સ્ટેડિયમની બહાર, એમ્પાયરો કંટાળ્યા
શિવમે તેની ઝંઝાવાતી બેટીંગને સહારે અમ્પાયરનું કામ પણ વધાર્યું હતું. હકીકતમાં, સીએસકેના બેટ્સમેને એક વાર નહીં, પરંતુ બે વાર સ્ટેડિયમની બહાર બોલ પહોંચાડ્યો હતો. શિવમની પહેલી સિક્સર 101 મીટરની હતી, જ્યારે બીજી 111 મીટરથી પણ લાંબી હતી. ચિન્નાસ્વામીમાં હાજર સીએસકેના તમામ ચાહકો શિવમના છગ્ગા પર આફરીન પોકારી ગયાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ