બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / shikhar dhawan rahul dravid ishan kishan opening partner middle order batsman

ક્રિકેટ / IND Vs WI: ભારતીય ટીમની 3 ખામીઓને દ્રવિડ અને ધવને કરવી પડશે દૂર, નહીં તો સીરીઝમાં થઇ શકે છે હાર

Premal

Last Updated: 05:21 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝ સામે 22 જુલાઈએ પહેલી વન-ડે રમશે. આ મેચ પહેલા ભારતીય કેપ્ટન શિખર ધવન અને કોચ રાહુલ દ્રવિડને ત્રણ સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે. નહીંતર ભારતીય ટીમ શ્રેણી હારી શકે છે.

  • ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝ સામે 22 જુલાઈએ પહેલી વન-ડે રમશે
  • શિખર ધવન અને કોચ દ્રવિડે ત્રણ સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે
  • ધવનની સાથે આ ખેલાડી ઓપનિંગ કરી શકે

કોણ હશે ધવનનો ઓપનિંગ પાર્ટનર

ભારતીય ટીમ છેલ્લાં 16 વર્ષોથી વેસ્ટ ઈન્ડીઝની ધરતી પર એક પણ વન-ડે શ્રેણી હારી નથી. વેસ્ટ ઈન્ડીઝ સામે વન-ડે શ્રેણીમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. એવામાં તેમના બદલે ઓપનિંગ પાર્ટનર કોણ હશે. ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, સંજૂ સેમસન અને ઈશાન કિશન જેવા ધુરંધર બેટર છે. ઋતુરાજ નબળા ફોર્મમાંથી પસાર થઇ રહ્યાં છે. તેઓ રન કરી શકતા નથી. તો સંજૂ સેમસને અમુક વખતે જ ઓપનિંગ કરી છે. એવામાં શિખર ધવનની સાથે ઈશાન કિશનને ઓપનિંગ કરવા માટે મોકલી શકાય છે. 

નંબર પાંચ માટે મેદાનમાં આ ખેલાડી

ભારતીય ટીમમાં ઘણા મેચ વિનર ખેલાડીનો સમાવેશ થાય છે, જે થોડા બોલમાં મેચની દિશા બદલી શકે છે. આ ખેલાડીઓ વધુ આક્રમક ફોર્મમાં રમી રહ્યાં છે. પરંતુ ભારતીય ટીમમાં નંબર પાંચ માટે સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને દીપક હુડ્ડા ઉપસ્થિત છે. હવે જોવાનુ રહેશે કે આ ત્રણ ખેલાડીઓમાંથી કેપ્ટન શિખર ધવન કોને તક આપે છે. તો બીજી તરફ શુભમન ગિલ પણ રેસમાં સામેલ છે. ગિલની પાસે અઢળક અનુભવ છે, જે ભારતીય ટીમને કામ આવી શકે છે. 

ફાસ્ટ બોલિંગ ઉભી કરી શકે છે મુશ્કેલી 

છેલ્લાં ઘણા સમયમાં ભારતીય ફાસ્ટ બોલિંગ વધુ મજબૂત થઇ છે. જેના કારણે ભારતીય ટીમે વિદેશમાં જીત પ્રાપ્ત કરી છે. આ શ્રેણીમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી રમી શક્યા નથી. તેમ છતાં ભારતીય ટીમની પાસે ઘણા ફાસ્ટ બોલર છે. જેમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ