બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / sheohar bihar obscene video of teacher with girl student went viral

ગુરુએ આબરુ કાઢી / રવિવારે છોકરીને એકલી સ્કૂલમાં જોઈને વહેમાયા જવાનો, લાઈબ્રેરીમાં જોતાં લાગ્યો કરન્ટ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 03:33 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના શિવહરની કુશહર સ્કૂલની લાઈબ્રેરીમાં ટીચર અને છોકરી વાંધાજનક હાલતમાં ઝડપાયા હતા જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • બિહારના શિવહરની કુશહર સ્કૂલમાં ટીચર-છોકરી ઝડપાયા કઢંગી હાલતમાં
  • સ્કૂલની લાઈબ્રેરીમાં કરી રહ્યાં હતા રોમાન્સ
  • ટીચરે શીખવાડવાના બહાને છોકરીને બોલાવી હતી
  • કેટલાક છોકરાએ બન્નેના કૃત્યનો વીડિયો રેકોર્ડ કરીને કર્યો વાયરલ 

બિહારના શિવહરની કુશહર સ્કૂલમાં ટીચર અને છોકરીનો અશ્લીલ કાંડ બહાર આવ્યો છે. જાણકારી અનુસાર ટીચરે વિદ્યાર્થીને ભણાવવાના બહાને બોલાવી હતી અને પછી લાઇબ્રેરીમાં તેની સાથે રોમાન્સ કરવા લાગ્યો હતો. શાળાના એક વિદ્યાર્થીએ ગુપ્ત રીતે બંનેનો વીડિયો બનાવ્યો હતો. શહેરને અડીને આવેલા તારિયાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હાઈસ્કૂલની લાઈબ્રેરીમાં શિક્ષક વિદ્યાર્થીની સાથે રોમાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ટીચરે વિદ્યાર્થીને ભણાવવાના બહાને બોલાવી હતી અને પછી લાઇબ્રેરીમાં તેની સાથે રોમાન્સ કરવા લાગ્યો હતો. શાળાના એક વિદ્યાર્થીએ ગુપ્ત રીતે બંનેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારે ગામના લોકો અને શાળાના અન્ય વિદ્યાર્થીઓએ ફોન પર માહિતી એકઠી કરી હતી. ત્યાં પહોંચેલા લોકોએ વિદ્યાર્થી અને શિક્ષકને સખત ઠપકો આપ્યો હતો. આના પર વિદ્યાર્થી અને શિક્ષક બંનેએ માફી માંગી હતી, જેને વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને પછી બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

સ્કૂલની લાઈબ્રેરીમાંથી ઝડપાયા વાંધાજનક હાલતમાં 
વાયરલ થયેલા એક વીડિયોમાં વિદ્યાર્થી અને શિક્ષક બંને વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે, જ્યારે બંને કાન પકડીને માફી માંગતા નજરે પડે છે. વીડિયોમાં ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ પણ હંગામો કરતા નજરે પડે છે. લોકોએ આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તારિયાની સ્ટેશન હાઉસ ઓફિસર શોભાકાંત પાસવાને જણાવ્યું કે, માહિતી મળી છે કે શિક્ષકનો વિદ્યાર્થી સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયો છે. જો કે હજુ સુધી કોઇએ ફરિયાદ નોંધાવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ આ મામલે પોતાના સ્તર પર તપાસ કરી રહ્યા છે.

વિદ્યાર્થિનીનું તેના ટીચર સાથે અફેર હતું 
લોકોએ જણાવ્યું કે, વિદ્યાર્થિનીનું તેના ટીચર સાથે અફેર હતું. વેકેશનના બહાને તે છૂપી રીતે પોતાના બોયફ્રેન્ડ એટલે કે ટીચરને મળવા આવી હતી, પરંતુ તેની પોલ ખુલ્લી પડી ગઈ હતી. અહીં આ ઘટના બાદ ગામમાં શિક્ષક સામે રોષ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ