બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / Shani Margi 2023 4 november 2023 shanidev will be kind to these 5 zodiac signs golden period will start

Shani Margi 2023 / બસ 48 કલાક રાહ જુઓ, પછી શરૂ થઈ જશે સારા દિવસો! શનિની કૃપાથી આ 5 રાશિના જાતકો માટે શરૂ થશે ગોલ્ડન પિરિયડ

Arohi

Last Updated: 01:13 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Margi 2023: શનિ પોતાની રાશિ કુંભમાં 4 નવેમ્બરે માર્ગી થવા જઈ રહ્યો છે. વર્તમાનમાં શનિ કુંભ રાશિમાં વક્રી ગતિથી ચાલી રહ્યો છે. જેનાથી શનિ માર્ગીનો કઈ રાશિને લાભ થશે આવો જાણીએ.

  • 4 નવેમ્બરે માર્ગી થશે શનિ
  • હાલ કુંભ રાશિમાં છે વક્રી  
  • જાણો શનિ માર્ગીનો કઈ રાશિને થશે લાભ 

શનિ ગ્રહને જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. આ પ્રકારે શનિને એક રાશિ ચક્ર પુરૂ કરવામાં લગભગ 30 વર્ષનો સમય લાગે છે. 

હાલ શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને ઉલંટી એટલે કે વક્રી ચાલ ચાલી રહ્યા છે. 4 નવેમ્બર 2023 શનિવારે શનિ માર્ગી થઈ જશે અને અમુક રાશિઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખશે. શનિનો શુભ પ્રભાવ પડવાથી કઈ રાશિના લોકોની કિસ્મચ ચમકશે આવો જાણીએ. 

મેષ 
શનિના વક્રીથી માર્ગી થવા પર મેષ રાશિના જાતકોને પોતાના કરિયરમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો રહેશે. જો તમે વ્યાપારી છો તો તમને નફો થશે. ભાગીદારીમાં કામ કરનાર જાતકોને લાભ થશે. 

વૃષભ 
વૃષભ રાશિના લોકો માટે શનિ માર્ગી થવો લાભકારી રહેશે. શનિના પ્રભાવથી તમારા કરિયરમાં સારા અવસરોની પ્રાપ્તિ થશે. કારણ કે તમારા બોસ અને સહકર્મી તમારો સહયોગ કરશે. તમારી પોતાની મહેનતનું ફળ પદોન્નતિ અને સન્માનથી મળશે.  

કન્યા 
શનિની કૃપાથી તમને પ્રોફેશનલ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. આ સમયમાં તમે રોજગારના નવા વિકલ્પ શોધવામાં સફળત રહેશો જે તમને તમારા લક્ષને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. તમારા સીનિયર્સ તમારાથી પ્રભાવિત થશે અને તમને વેતન વૃદ્ધિ કે અન્ય લાભ પ્રાપ્ત થઈ શકે છે. 

તુલા 
કુંભ રાશિમાં શનિ માર્ગી થયા બાદ તમને સકારાત્મક પરિણામ અને પદોન્નતિના અવસર જોવા મળી શકે છે. તેના ઉપરાંત તમને પ્રયત્નોના પરિણામ મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમે પોતાની બચત વધારવામાં સક્ષમ થઈ શકો છો. તમે વિદેશમાં કરિયર માટે નવા અવસર શોધવામાં સક્ષમ થઈ શકો છો. જો તમે કોઈ વ્યવસાય ચલાવો છો તો આ પરિવર્તનથી પરિણામસ્વરૂપ વધારે નફો થઈ શકે છે. 

ધન 
કરિયરમાં નવી તક મળી શકે છે અને આ અવસર તમને ખુશ કરી શકે છે અને ચોંકાવી શકે છે. તમે કાર્યસ્થળ પર પોતાની મહેનત અને પોતાના સીનિયર્સના વખાણ મેળવવામાં સફળ થઈ શકો છો. તમને પોતાની નોકરીમાંથી વારંવાર યાત્રા કરવી પડી શકે છે. જો તમે વ્યવસાયમાં છો તો તમે ઉચ્ચ સ્તરનો લાભ પ્રાપ્ત કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ