બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shani dev is pleased by worshiping this shami plant and tree on shanivar upay

ઉપાય / શનિ કોપાયમાન હોય તો શનિવારે આ વૃક્ષની કરો પૂજા, સંકટથી મળશે મુક્તિ, ઉપાય ખૂબ જ કારગર

Manisha Jogi

Last Updated: 07:58 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારના દિવસે શમીનું ઝાડ લગાવવાથી અને તેની પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ ઝાડની પૂજા કરવાથી શનિદેવના પ્રકોપ સામે રક્ષણ મળે છે.

  • શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત
  • આ ઉપાય કરવાથી શનિદેવ થશે પ્રસન્ન
  • શમીના ઝાડની પૂજાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે

હિંદુ ધર્મમાં શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે અલગ અલગ ઉપાય કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને લોકો પર વિશેષ કૃપા વરસાવે છે. શનિવારના દિવસે શમીનું ઝાડ લગાવવાથી અને તેની પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ ઝાડની પૂજા કરવાથી શનિદેવના પ્રકોપ સામે રક્ષણ મળે છે. 

શમીના ઝાડના ફાયદા

  • શનિદેવને પ્રસન્ન કરવા માટે શમીના ઝાડના ઉપાયને ખૂબ જ કારગર માનવામાં આવે છે. આ ઝાડની પૂજા કરવાથી શનિદેવની સ્થિતિ શુભ અને મજબૂત થાય છે. શમીના ઝાડને શનિદેવનો છોડ કહેવામાં આવે છે. શનિવારના દિવસે આ ઝાડની પૂજા કરવાથી ગ્રહ નક્ષત્રની પરિસ્થિતિ મજબૂત થાય છે. 
  • શનિવારના દિવસે વિધિવત્ શનિવેદની પૂજા કરવી જોઈએ. જે માટે શમીના ઝાડ પર જળ અર્પણ કરીને શનિદેવની આરાધના કરવી જોઈએ, જેથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 
shami plant
shami plant

 

  • શમીના ઝાડનો સંબંધ ભગવાન શિવ સાથે છે. ભગવાન ભોળેનાથને આ ઝાડ ખૂબ જ પ્રિય છે. શનિવારે શમીના ઝાડની પૂજા કરવાથી શિવ અને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ કષ્ટથી મુક્તિ મળે છે. 
  • આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો શનિવારે ઘરમાં શમીનો છોડ લગાવો. ઘરના મુખ્ય દરવાજા પર ડાબી આ છોડ લગાવી શકો છો, જેથી નાણાંકીય લાભનો યોગ બને છે. 
  • શનિવારે શમીના ઝાડના પાંચ તોડીને ભગવાન શિવને અર્પણ કરો, ત્યાર પછી તે પાન તમારા પર્સમાં રાખો. આ પ્રકારે કરવાથી ક્યારેય પણ આર્થિક તંગી નહીં થાય. 
  • શનિવારે શમીના ઝાડ પાસે સરસિયાના તેલનો દીવો કરો, જે શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી શનિદેવની સાથે સાથે માઁ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનનું આગમન થાય છે. 
  • શનિવારે સવારે સ્નાન કરીને શમીના ઝાડ પર સોપારી અને એક રૂપિયાનો સિક્કો ચઢાવો. જેથી કંગાળી દૂર થશે. આ ઝાડ પર અડદની દાળ ચઢાવાથી દેવાથી મુક્તિ મળે છે અને શનિ ઢૈય્યા તથા શનિ સાડેસાતીથી મુક્તિ મળે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ