બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Secondary Services Selection Board increased online fee

ગાંધીનગર / પોસ્ટ ઓફિસના ધક્કા બંધ: ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન ફી વધારી, પણ સામે રાહતના આપ્યા આસાર

Vishal Khamar

Last Updated: 10:05 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી વિવિધ પરીક્ષાઓમાં માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાશે. તેમજ ઓનલાઈન અરજી સાથે ફી ભરવાની રહેશે. તેમજ આ ભરેલ ફી કોને કોને પરત મળશે. તે માટે આગામી ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે.

  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને લઈને લેવાયો નિર્ણય
  • હવેથી વિવિધ પરીક્ષાઓમાં માત્ર ઓનલાઇન જ અરજી કરી શકાશે 
  • ઓનલાઈન અરજી સાથે જોડેલા રૂપિયા પરીક્ષા આપ્યા બાદ કરી શકે છે પરતઃ સૂત્ર

 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોનાં હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ફી પેટે અત્યાર સુધી ઉમેદવારો પાસેથી 111 રૂપિયા પોસ્ટ ઓફીસમાં ચલણ દ્વારા ભરવામાં આવતા હતા. હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિર્ણય કરાયો છે. જેમાં હવે પછીની ગૌણ સેવા દ્વારા બહાર પાડવામાં આવતી કોઈપણ પરીક્ષાનાં ફોર્મમાં ફી ઓનલાઈન ભરવાની રહેશે. જેની ફી રૂપિયા 500 રાખવામાં આવશે.  

વધુ વાંચોઃ સરકારી પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો આનંદો! ગૌણ સેવાએ ભરતી કરી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

પરીક્ષા ફી પરત કરવા પણ હજુ વિચારણાઃ સુત્રો

સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, પરીક્ષા લેવાઈ ગયા બાદ પરીક્ષા આપનાર ઉમેદવારે ભરેલ 500 રૂપિયા પરત આપવા વિચારણા ચાલી રહી છે. જ્યારે જે ઉમેદવાર દ્વારા પરીક્ષા ફોર્મ ભર્યા બાદ પરીક્ષા નહી આપી હોય તેવા ઉમેદવારે ભરેલ ફી ની રકમ મળવા પાત્ર રહેશે નહી તેમ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ