બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / SC order to Gujarat government 50 lakh compensation to Bilkis bano

ગોધરાકાંડ / ગુજરાત સરકારને SCનો આદેશ, 'બિલકિસ બાનોને 50 લાખ વળતર આપો'

vtvAdmin

Last Updated: 03:49 PM, 23 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સામૂહિક દુષ્કર્મ પીડિતા બિલકિસ બાનોને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. આ રકમ તેમને વળતર રૂપે આપવામાં આવશે. કોર્ટે સરકારના નિયમો અનુસાર બાનોને એક સરકારી નોકરી અને મકાન આપવાનો પણ આદેશ આપ્યો છે.

સરકારી નોકરીનો પણ આદેશ આપ્યો
આ સિવાય બિલકિસ બાનોને સરકારી નોકરી અને તેમની પસંદગીની જગ્યા પર સરકારી આવાસ ઉપલબ્ધ કરવવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. મુખ્ય જજ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી પીઠે આ મામલે સુનાવણી કરી હતી.

ગુજરાત સરકારે બિલકિસ બનાનોને આપ્યો હતો વળતરનો પ્રસ્તાવ
પહેલા ગુજરાત સરકારે બિલકિસ બાનોને વળતર રૂપે 5 લાખ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને તેમણે ઠુકરાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટેમાં આજે સીજેઆઇ રંજન ગોગોઇ, જસ્ટિસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બેંચે વળતરની રકમ 10 ગણી વધારી દીધી.

શું છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલ રમખાણ દરમિયાન ત્રણ માર્ચ, 2002ના રોજ દાહોદ પાસે દેવગઢ-બરિયા ગામમાં ટોળાએ બિલકિસ બાનો અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. પરિવારના આઠ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી જેમાં ચાર મહિલાઓ અને ચાર બાળકો સામેલ હતા. જ્યારે છ સભ્યો લાપતા થઇ ગયા હતા. એટલું જ નહીં, બિલકિસ બાનોનો પણ રેપ કરવામાં આવ્યો હતો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ