બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / Cricket / Sarfaraz Khan made a strange shot while lying on the crease Video went viral

ક્રિકેટ / સરફરાઝ ખાને ક્રિઝ પર સૂઈને લગાવ્યો અજબ-ગજબ શૉટ, જોઈને ફેન્સ પણ ચોંક્યા, Video વાયરલ

Megha

Last Updated: 02:52 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદ સામેની મેચમાં સરફરાઝ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. સરફરાઝ પણ આશા પર ખરો ન ઉતર્યો પણ આ ઇનિંગમાં તેને ગજબ ચોગ્ગો ફટકાર્યો એ જોઈને લોકો ઘણા ચોંકી ગયા હતા

  • સરફરાઝ ખાન લગાતાર ફ્લોપ થઈને તેના ફેન્સને નિરાશ કરે છે 
  • મેચમાં 10 બોલમાં માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો
  • સરફરાઝે એ ઇનિંગમાં લગાવ્યો અજીબ ચોગ્ગો 

IPL માં સરફરાઝ ખાન લગાતાર ફ્લોપ થઈને તેના ફેન્સને નિરાશ કરતો રહ્યો છે. ઘરેલુ ક્રિકેટના ધૂમ મચાવનારવાળા સરફરાઝ પાસે ફેન્સને ઘણી આશા હતી પણ આઈપીએલમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. IPL 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા સરફરાઝે અત્યારે સુધી 4 મેચ રમી છે જેમાં તેને કુલ 53 રન બનાવ્યા છે. એવામાં ગઇકાલે હૈદરાબાદ સામેની મેચમાં તેને એક મોકો મળ્યો હતો જેમાં તે સારું પ્રદર્શન બતાવી શક્યો નહતો. હૈદરાબાદ સામે સરફરાઝ 10 બોલમાં માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 

હૈદરાબાદ સામેની મેચમાં સરફરાઝ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. સરફરાઝ પણ આશા પર ખરો ન ઉતર્યો પણ આ ઇનિંગમાં જ્યારે તેણે ટી નટરાજનના બોલ પર ચોગ્ગો ફટકાર્યો એ જોઈને લોકો ઘણા ચોંકી ગયા હતા. નટરાજનના બોલ પર સરફરાઝ ક્રિઝ પર પડી ગયો અને વિકેટકીપરની પાછળથી ચોગ્ગો ફટકાર્યો હતો જેનો વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

જો કે દિલ્હીના ચાહકોને આશા હતી કે અહીંથી આ બેટ્સમેન કેપિટલ્સ ટીમનું નસીબ બદલી નાખશે પણ સરફરાઝ એક સારી ઇનિંગ ન રમી શક્યો. 

એ વિચિત્ર ચોગ્ગા ફટકાર્યા બાદ સરફરાઝના ચહેરા પર આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો પણ યોર્કર ફેંકવામાં માહેર ટી. નટરાજને આગલા બોલ પર આવું યોર્કર ફેંક્યું, જેનો જવાબ સરફરાઝ પાસે નહોતો. સરફરાઝે બેસીને યોર્કર બોલ મારવાનો પ્રયાસ કર્યો પણ સ્ટમ્પ આઉટ થયો. નટરાજને તેના શાનદાર યોર્કર બોલ પર સરફરાઝને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તે જ સમયે બોલ્ડ થયા પછી સરફરાઝે પાછળ જોવાનું પણ યોગ્ય ન માન્યું અને સીધો પેવેલિયન ગયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ