બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sandeshkhali: Now a film will be made on the horrible 'Sandeshkhali' incident of Bengal

મનોરંજન / Sandeshkhali: હવે બંગાળની ભયાનક 'સંદેશખાલી' ઘટના પર ફિલ્મ બનશે, પડદા પર જોવા મળશે પીડિતોની વેદના

Megha

Last Updated: 11:33 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશને હચમચાવી નાખનાર બંગાળમાં બનેલી ભયાનક ઘટના 'સંદેશખાલી' પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન સૌરભ તિવારી કરશે.

પશ્ચિમ બંગાળ સંદેશખાલી ઘટના છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે. સંદેશખાલીમાં શું થયું તે હજુ તપાસ હેઠળ છે. દરમિયાન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, સૌરભ તિવારીએ સંદેશખાલીની ઘટના પર એક ફિલ્મનું નિર્દેશન કરવાની જાહેરાત કરી હતી. 

ગઇકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પારીન મલ્ટીમીડિયાએ દેશને હચમચાવી નાખનાર બંગાળમાં બનેલી ભયાનક ઘટના 'સંદેશખાલી' પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. એક વીડિયો રીલીઝ કરીને ફિલ્મ સાથે સંબંધિત માહિતી સત્તાવાર રીતે દર્શકો સાથે શેર કરવામાં આવી હતી અને આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. 

ફિલ્મનું નિર્દેશન સૌરભ તિવારી કરી રહ્યા છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેને લઈને ચર્ચાનો માહોલ છે. સંદેશખાલી પર બની રહેલી ફિલ્મની માત્ર એક ઝલક રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ 2024માં શરૂ થશે. જો કે આ ફિલ્મની કાસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 

વધુ વાંચો: આ રાજ્યમાં ફિલ્મ Article 370 કરાઇ ટેક્સ ફ્રી, જાણો કેમ, CMએ જણાવ્યું કારણ

સંદેશખાલી પહેલા પણ આવી અનેક સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો હિન્દી સિનેમામાં બની છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ યાદીમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ગણતરી સૌથી સફળ ફિલ્મોમાં થાય છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ