ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / samsung-launches-galaxy-j4-with-app-pair-advanced-memory-and-adaptive-wifi

NULL / Samsungએ ભારતમાં લોન્ચ કર્યો Galaxy J4 જાણો કિંમત અને ફીચર્સ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સાઉથ કોરિયન ટેક્નોલોજી કંપની Samsungએ ભારતમાં પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Galaxy J4 લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં કેટલાક ખાસ ફિચર્સ આપવામાં આવ્યા છે જે બીજા કંપનીઓના બજેટ સ્માર્ટફોન્સ કરતા અલગ છે.

5.5 ઇંચની HD સુપર AMOLED ડિસ્પ્લે. 2 GB RAM / 16 GB સ્ટોરેજ અને 3 GB રેમ / 32 GB સ્ટોરેજવાળા બે વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ફોનમાં ક્વૉડકોર Exynos 7570નું પ્રોસેસર છે. 

ફોટોગ્રાફી માટે ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો છે જેમા ફૂલ HD વીડિયો રેકોર્ડિગ કરી શકો છો. જ્યારે સેલ્ફી માટે LED ફ્લેશની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. પાવર બેકઅપ માટે સ્માર્ટફોનમાં 3000 mAhની બેટરી છે. 

ફોનમાં એન્ડ્રોઇડ 8.0 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ મળશે. સેમસંગ ગેલેક્સી J4ને ભારતમાં બ્લૂ બ્લેક અને ગોલ્ડ કલર વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે.

Samsung અનુસાર આ સ્માર્ટફોન મેક ઇન્ડિયા હેઠળ બનાવ્યો છે. જેમાં એડવાન્સ મેમરી મેનેજમેન્ટ આપવામાં આવ્યું છે. જેની મદદથી સોશ્યલ મીડિયામાં વીડિયોઝ અને ફોટોઝને ડાયરેક્ટ મેમરી કાર્ડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે આ સિવાય આ ડિવાઇસમાં સોશ્યલ મીડિયા મેસેન્જર પર રિસીવ કરવામાં આવેલા ફોટોઝ પણ ડિલીટ થઇ જશે જે એક સરખા હશે અથવા તો વધારે વખત ડાઉનલોડ કરવામાં આવ્યા હોય. વાસ્તવમાં આ સ્માર્ટફોન મેમરી સેવ કરવામાં મદદ કરે છે.

Samsung Galaxy J4ના 2GB રેમ અને 16 GB ઇન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટની કિંમત 9990 રૂપિયા છે. જ્યારે 3GB રેમ અને 32GB મેમરી વાળા વેરિયન્ટની કિંમત 11990 રૂપિયા હોઇ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ