બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / S jaysankar in NIT Delhi said sabko jawani achi lagti hai

દેશ / VIDEO : 'જવાની જ સારી લાગેને'? પૂછાયો એવો સવાલ કે બોલી ઉઠ્યાં જયશંકર, જવાનિયા હસી-હસીને બેવડ

Vaidehi

Last Updated: 06:51 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમંત્રી એસ. જયશંકરે NIT દિલ્હીનાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે 'બધાને જવાની સારી લાગે છે'. જુઓ વીડિયો.

  • વિદેશમંત્રી એસ.જયશંકર NIT દિલ્હીની મુલાકાતે
  • વિદ્યાર્થીઓ સાથે વૈશ્વિકરણ ઉપર કરી ચર્ચા
  • મજાકમાં કહ્યું 'બધાને જવાની સારી લાગે છે'

ભાજપ સરકારનાં 9 વર્ષ પૂર્ણ થયાનાં અવસર પર ભારતીય જનતા પાર્ટીની વિશાળ જનસંપર્ક યાત્રા અંતર્ગત વિદેશમંત્રી એસ.જયશંકરે NIT દિલ્હીનાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે કોઈપણ દેશ ટેકનોલોજી, સંશોધન અને વિકાસને અપનાવ્યા વિના પ્રગતિ કરી શકતો નથી. તેમણે વિદ્યાર્થીઓને સ્થાનીક અને વૈશ્વિક વિકાસને સમજવાની પણ સલાહ આપી હતી.

'સૌને જવાની સારી લાગે છે'
જો કે આ વાતચીત દરમિયાન એક વિદ્યાર્થીએ જ્યારે એસ.જયશંકરને પ્રશ્ન પૂછ્યો કે' તમને કયું જીવન સૌથી વધુ પસંદ છે- એક ઓફિસરનું કે એક મંત્રીનું.' ત્યારે જયશંકરે મજાક કરતાં કહ્યું કે 'સૌને જવાની સારી લાગે છે.'

વૈશ્વિકરણનો ઉલ્લેખ કર્યો
વિદેશમંત્રી એસ જયશંકરે પેટ્રોલિયમ ઉત્પાદન અને અનાજની કિંમતો પર કોવિડ મહામારી અને યૂક્રેનનાં યુદ્ધની અસરનું ઉદાહરણ આપતાં કહ્યું કે વૈશ્વિકરણે અંદર અને બહારની વચ્ચે આવેલી સીમાઓને તોડી દીધી છે. તમારે સમજવું જોઈએ કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે.'

PM મોદીનાં વ્યક્તિત્વની વાત કરી
વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે PM મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 9 વર્ષોમાં દેશમાં શું ફેરફાર આવ્યાં છે તે બાબતોનો પણ ઉલ્લેખ કર્યો. જયશંકરે PM મોદીની હાલની US વિઝીટનું ઉદાહરણ આપતાં કહ્યું કે' તેમની એક અલગ ઈમેજ છે, ખાસ કરીને લોકતાંત્રિક દુનિયામાં એક વરિષ્ઠ અનુભવી અને વિશ્વસનીય નેતાનાં રૂપમાં તેમની ઓળખ છે. તેમણે કહ્યું કે PM મોદીનાં વિચારો અને નિર્ણયોની અસર દુનિયાભરમાં થાય છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ