બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / RTPCR is no longer required for domestic flights

BIG NEWS / ભારત સરકારની મોટી જાહેરાત: ડોમેસ્ટિક ફ્લાઈટમાં RTPCR ટેસ્ટની જરૂર નથી, ગુજરાતીઓને આપી મોટી ખુશખબર

Pravin

Last Updated: 11:06 AM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતીઓને સૌથી મોટી ખુશખબર આપી છે. જેમાં અમદાવાદને ત્રણ શહેરો સાથે જોડવામાં આવ્યા છે.

  • જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી મોટી જાહેરાત
  • ગુજરાતીઓ માટે આપી મોટી ખુશખબર
  • ડોમેસ્ટિક ફ્લાઈટમાં આરટીપીઆર ટેસ્ટ જરૂર નથી

 

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડને પાર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં આ એક ઐતિહાસિક દિવસ છે. મને વિશ્વાસ છે કે, આવનારા દિવસોમાં આપણે આ રેકોર્ડને બનાવી રાખીશું.

સિંધિયાએ આપી જાણકારી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આગળ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય અવરજવર માટે અમે સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે નિયમ તૈયાર કર્યા છે અને વેબસાઈટ પર પોસ્ટ કરવામાં અથવા તો, રસીકરણ સર્ટિફિકેટ અપલોડ કરવા અથવા મુસાફરીથી 72 કલાક પહેલાનો એક આરટીપીસીઆર ટેસ્ટ અપલોડ કરવામાં આવે.

ઘરેલૂ ફ્લાઈટ માટે કહી આ વાત

તેમણે કહ્યું કે, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે હવે  RTPCR ની જરૂર નથી. પણ કેટલાય રાજ્યોમાં તેમની વિચાર પ્રક્રિયા અનુસાર અમુક છે, જે તેમને લાગે કે, કેસો વધારો છે, અને સાવધાની રાખવી જોઈએ, તો તેમને આવું કરવાનો અધિકાર છે. 

ગુજરાત માટે ખુશખબર

તો વળી સરકારની માલિકીવાળી વિમાન કંપની અલાયંસ એરે કેન્દ્ર સરકારની ક્ષેત્રિય સંપર્ક યોજના ઉડાન અંતર્ગત ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી હવાઈ સેવા શરૂ કરી હતી. સિંધિયાએ કહ્યું કે, એરલાઈન આ વર્ષે ગ્રીષ્મકાલિન કાર્યક્રમ અનુસાર, અમદાવાદને ત્રણ શહેર, અમૃતસર, આગરા અને રાંચિથી જોડવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર અને રાજકોટને મુંબઈથી જોડવામાં આવ્યું છે. આજે નવા માર્ગ પરિવહન શરૂ કરવા ઉપરાંત કેશોદથી અમદાવાદને પણ જોડવામા આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ