બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / Republic day 2024 President Murmu official car is one of the most secure cars in the world

Republic day 2024 / દુનિયાની સૌથી સુરક્ષિત ગાડીઓમાંથી એક છે રાષ્ટ્રપતિ મુર્મુની સત્તાવાર કાર: કેમિકલ ઍટેક કે બોમ્બની નથી થતી અસર

Megha

Last Updated: 11:03 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Republic day 2024: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઑફિશિયલ કાર તેની સુરક્ષા સુવિધાઓ તેમજ કિંમતના સંદર્ભમાં વિશ્વભરમાં લોકપ્રિય છે. કાર પર બુલેટ, બોમ્બ બ્લાસ્ટ અને ગેસ અટેકની પણ કોઈ અસર થતી નથી.

  • દ્રૌપદી મુર્મુની કાર  ફરી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. 
  • આ કાર વિશ્વભરમાં સૌથી સુરક્ષિત લિમોઝીન તરીકે જાણીતી છે
  • કાર પર બુલેટ, બોમ્બ બ્લાસ્ટ અને ગેસ અટેકની પણ કોઈ અસર થતી નથી. 

Republic day 2024: ભારતના 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કાર આ વર્ષે ગણતંત્ર દિવસે ફરી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. દ્રૌપદી મુર્મુની ઑફિશિયલ કાર મર્સિડીઝ મેબેક S600 પુલમેન ગાર્ડ છે, જે તેની સુરક્ષા સુવિધાઓ તેમજ કિંમતના સંદર્ભમાં વિશ્વભરમાં લોકપ્રિય છે. આ કાર વિશ્વભરમાં સૌથી સુરક્ષિત લિમોઝીન તરીકે જાણીતી છે અને આ કાર પર બુલેટ, બોમ્બ બ્લાસ્ટ અથવા તો ગેસ અટેકની પણ કોઈ અસર થતી નથી. 

ભ્રષ્ટાચારના આરોપી સિસોદીયા-જૈનનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું, જાણો  કોણ બન્યું દિલ્હીના 2 નવા મંત્રીઓ I President Draupadi murmu approves the  ...

સેફટી ફીચર્સમાં કોઈ અભેદ્ય કિલ્લા જેવી છે આ કાર 
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના મર્સિડીઝ મેબેક S600 પુલમેન ગાર્ડમાં બુલેટ પ્રૂફ એલોય વ્હીલ્સ, ઓટોમેટેડ લોક કંટ્રોલ અને પ્રિવેન્ટિવ શિલ્ડ, ઓક્સિજન સપ્લાય, પેનિક એલાર્મ સિસ્ટમ અને અટેન્શન આસિસ્ટ જેવા ફીચર્સ તો આપએ જ છે સાથે જ VR9 સ્તરની બેલિસ્ટિક પ્રોટેક્શન પણ આપે છે, જેના પર પોઈન્ટ 44 કેલિબર હેન્ડગન શોટ્સ તેમજ મિલિટરી રાઈફલ શોટ્સ, કેમિકલ અને ગેસ એટેક, બોમ્બ અને અન્ય વિસ્ફોટોનો અસર નથી થતો અને તેના કારણે કારની અંદર બેઠેલા લોકો સુરક્ષિત રહે છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં 600 બેડ અને  રાજપીપળાની 540 બેડની હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત | President Draupadi Murmu  will ...

ભારતના રાષ્ટ્રપતિની કાર મર્સિડીઝ મેબેક S600 પુલમેન ગાર્ડ લિમોઝીન તેના ઉત્તમ દેખાવ અને બાહ્ય તેમજ મહેલ જેવા આંતરિક અને અભેદ્ય કિલ્લા જેવા સેફટી ફીચર્સ માટે જાણીતી છે. ગાડીની અંદર લોકોને લક્ઝરી સોફા પર બેઠા હોય એવો અનુભવ થાય છે.

વધુ વાંચો: અયોધ્યામાં ભીડના કારણે લેવો પડ્યો આ મોટો નિર્ણય: PM મોદીએ પણ નેતાઓને આપ્યો આદેશ

ક્યારેક રાષ્ટ્રપતિના કાફલાની ઝલક જોવા મળે છે
હકીકતમાં, કોઈપણ દેશના રાષ્ટ્રઅધ્યક્ષ ની કારમાં સુરક્ષા સંબંધિત તમામ સુવિધાઓ આપવામાં આવે છે જે જરૂરી છે. ક્યારેક ભારતીય રાષ્ટ્રપતિના કાફલાની ઝલક જોવા મળે છે અને આ વખતનો ગણતંત્ર દિવસ 2024 ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે દ્રૌપદી મુર્મુની રૂ. 10 કરોડની મોંઘી મર્સિડીઝ મેબેક એસ600 પુલમેન ગાર્ડ લિમોઝિન ઘોડાની નાળના રણકાર વચ્ચે ચાલશે ત્યારે હજારો-લાખો લોકોની નજર કર્તવ્ય પથ અટકી જશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ