બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

VTV / બિઝનેસ / Tech & Auto / reliance jio to increase tariffs plan soon know mukesh ambani may raise plan price

નિર્ણય / જલ્દીથી મોંઘો થઇ શકે છે જિયોનો પ્લાન, જાણો આ પાછળ શું છે કારણ

vtvAdmin

Last Updated: 05:24 PM, 30 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ રિલાયન્સ જિયોના એક ગ્રાહક છો તો તમારા માટે એક જરૂરી સમાચાર છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો જલ્દીથી પોતાના પ્લાનની કિંમતો વધારી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ ઘણા પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યા છે જેનો ખર્ચ નિકાળવા માટે ટેરિફના ભાવમાં વધારો કરી શકે છે.

જો કે રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે જિયોના આ પગલાનો પ્રભાવ એરટેલ અને વોડાફોન આઇડિયા જેવી કંપનીઓ પર કંઇ ખાસ પડશે નહીં. તો બીજી બાજુ જિયોએ પણ આ મામલા પર સત્તાવાર રીતે કોઇ નિવેદન આપ્યું નથી.

રિયાલયન્સ જિયોએ ફ્રી ઓફર્સ અને ફ્રી એપ્સ સબ્સક્રિપ્શન સેવાઓથી ભારતમાં ખૂબ મજબૂત પકડ બનાવી લીધી છે અને આશા છે કે વર્ષના અંત સુધી રેવન્યૂના મામલે જિયો ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની થઇ જશે. જણાવી દઇએ કે થોડાક દિવસ પહેલા જ આવેલા રિપોર્ટ પ્રમાણે 33.13 કરોડ ગ્રાહકોની સાથે જિયો દેશની સૌથી મોટી દૂરસંચાર સેવા પ્રદાતા કંપની બની ગઇ છે.

સમગ્ર દુનિયામાં ભારતીય ચેલિકોમ ઇન્ડસ્ટ્રીનો રેવન્યૂ 122 રૂપિયા પ્રતિ માસ છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2016માં બજારમાં જિયોની એન્ટ્રી બાદથી ઇન્ટરનેટ ડેટાનો ખર્ત 10 ગણો વધ્યો છે, જ્યારે ટેરિફ પ્લાનની કિંમતોમાં 50 ટકાનો ઘટાડો આવ્યો છે. એવામાં ગ્રાહક ડેટા સર્વિસ માટે પૈસા ખર્ચ કરી શકે છે તો કંપનીઓ પણ એનો ફાયદો ઊઠાવી કિંમતો વધારી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ