બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / reliance industries mukesh ambani first indian company with more than 20 lakh crore market cap

Reliance / બિઝનેસ ક્ષેત્રે મુકેશ અંબાણીનો દબદબો યથાવત: ફરીવાર રિલાયન્સ બની દેશની નંબર 1 કંપની, જાણો કઇ રીતે

Arohi

Last Updated: 04:23 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Reliance Industries: એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપનીએ મોટી સફળતા હાસિલ કરી છે. અંબાણી પહેલા પોતે દેશના નંબર 1 અમીર વેપારી બન્યા હવે તેમની કંપની દેશની નંબર 1 કંપની બની ગઈ છે.

  • મુકેશ અંબાણીનો જલવો 
  • દેશની નંબર-1 કંપની બની રિલાયન્સ 
  • માર્કેટ કેપ 20 લાખ કરોડને પાર 

એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપનીએ મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. અંબાણી પહેલા દેશના નંબર-1 અમીર વેપારી બન્યા તો હવે તેમની કંપની દેશની નંબર 1 કંપની બની ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો દબદબો કાયમ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક વખત ફરી દેશની ટોપ કંપની બની ગઈ છે. 

કંપનીનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. આમ કરનાર આ પહેલી ભારતીય કંપની છે. રિલાયન્સના શેરોએ જબરદસ્ત ઉછાળ મેળવ્યો છે અને કંપનીના શેર 2,958 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે. 

ભારતની નંબર 1 કંપની 
છેલ્લા બે અઠવાડિયામાં રિલાયન્સના શેરોમાં સતત ઉછાળ આવ્યો. છેલ્લા પાંચ વર્ષોમાં કંપનીનો માર્કેટ કેપ બડલ થઈ ગયો છે. હકીકતે 2005માં રિલાયન્સની માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયા હતી. જે વર્ષ 2017માં વધીને 5 લાખ કરોડ, નવેમ્બર 2019માં વધીને 10 લાખ કરોડ રૂપિયા, સપ્ટેમ્બર 2021માં 15 લાખ કરોડ રૂપિયા અને હવે ફેબ્રુઆરી 2024માં 20 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. 

વધુ વાંચો: રોકાણ કરનારાઓ સતર્ક રહેજો! 76 ટકા મ્યુચ્યુઅલ ફંડ્સ નથી આપી રહ્યાં ઇન્ડેક્સથી વધુ વળતર

ટોપ-5માં કઈ કઈ કંપનીઓ? 
રિલાયન્સ જે ઓયલથી લઈને ટેલીકોમ અને રિટેલ સેક્ટરમાં દબદબો બનાવે છે આ મામલામાં દેશની નંબર 1 કંપની છે. તેના બાદ ટાટા કંસલ્ટન્સી સર્વિસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈંફોસિસનો નંબર આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ