બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Refusing to burst firecrackers, mob pelted stones and smashed car, threatened to vacate house: Terrible commotion in Rajkot

ફરિયાદ / ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ પથ્થરમારો કરીને કાર તોડી નાંખી, મકાન ખાલી કરવા આપી ધમકી: રાજકોટમાં ભયંકર બબાલ

Vishal Khamar

Last Updated: 07:29 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે આ મામલે રાજકોટ પોલીસે 11 જેટલા વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • રાજકોટમાં તહેવારનાં દિવસે અસામાજીક તત્વોનો ત્રાસ
  • ફટાકડા ફોડવાની ના પાડતા પથ્થરમારો કરી ગાડીને નુકશાન કર્યું
  • રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

 રાજકોટમાં દિવાળીનાં દિવસે કેટલાક લોકો ફટાકડા ફોડતા હોઈ  કોઈ કારણોસર ફટાકડા ફોડવાની ના પાડતા તહેવારનાં દિવસમાં છાકટા બનેલા અસામાજીક તત્વો દ્વારા ઝઘડો કર્યો હતો. જે બાદ આરોપીઓ દ્વારા ફરિયાદીનાં  ઘર પર પથ્થર મારો કર્યો હતો.  તેમજ ફરિયાદીની કારમાં પણ તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું હતું.

અસામાજીક તત્વોએ ગાડીને નુકશાન કર્યું

પોલીસે ગુનો નોંધી વાયરલ વીડિયોનાં આધારે તપાસ હાથ ધરી
દિવાળનાં દિવસે રાત્રે 12 વાગ્યા આસપાસ રાજકોટમાં ફટાકડા ફોડવા જેવી નાની બાબતે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ફટાકડા ફોડવાની ના પાડનાર શખ્શ વસંત ભોજાણીનાં ઘર પર આરોપીઓએ પથ્થર મારો કર્યો હતો. તેમજ ગાડીને પણ નુકશાન કર્યું હતું. તેમજ ફરિયાદીને મકાન ખાલી કરવા બાબતે પણ ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ જવા પામી હતી.  હાલ તો રાજકોટ તાલુકા પોલીસે 11 જેટલા વ્યક્તિઓ વિરૂદ્ધ મારામારી, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી વાયરલ થયેલ વીડિયોનાં આધારે તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ