બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / red yellow capsicum farming makes farmers richer

બિઝનેસ ટિપ્સ / ખેતી કરવી હોય તો આવી કરાય! કરાવશે લાખોમાં કમાણી, બસ અપનાવો આ પદ્ધતિ

Arohi

Last Updated: 01:32 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Red Yellow Capsicum Farming: પોલી હાઉસ એક આધુનિક ટેક્નોલોજી છે. આ પ્રકારે ખેતી કરવાથી પાક પર વાતાવરણનો પ્રભાવ નથી પડતો. સાથે જ ખોડૂતોને પણ કમાણી વધારે થાય છે.

જો તમે પણ પરંપરાગત ખેતીથી કંઈક અલગ કરવા માંગો છો તો આ ખબર તમારા માટે છે. ખેડૂત ભાઈ હવે પરંપરાગત ખેતી છોડીને હવે ગ્રીન નહીં પરંતુ પીળા અને લાલ કેપ્સીકમની ખેતી કરી રહ્યા છે અને વર્ષમાં લાખોનો નફો પ્રાપ્ત કરી રહ્યા છે.મયની સાથે સાથે હવે ખેતીની ટેક્નીક પણ બદલાઈ રહી છે ખેડૂત ખેતી કરવા માટે નવી ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ખેડૂત પોલી હાઉસમાં કેપ્સીકમની જૈવિક ખેતી કરી નફો કમાઈ રહ્યા છે. 

લાલ-પીળા કેપ્સીકમ મરચાની ખેતી 
નગલા મોતીરાય ગામમાં રહેતા રિટાયર્ડ શિક્ષક શ્યામ સુંદર શર્મા અને તેમના દિકરા અમિત શર્માએ લગભગ 6 વર્ષ પહેલા પોલી  હાઉસ લગાઈને રંગ-બેરંદી કેપ્સીકમની ખેતી શરૂ કરી હતી. રંગ બેરંગી કેપ્સીકમની ખેતી શરૂ કરતા પહેલા તેમણે માટી પાણી વગેરેની તપાસ કરાવી. શ્યામ સુંદર શર્મા જણાવે છે કે પાકને ફીટ અને રોગ મુક્ત કરવા માટે પણ જૈવિક ટેક્નીકનો પ્રયોગ કરવામાં આવે છે. 

સામાન્ય કેપ્સીકમના મુકાબલે રંગ-બેરંગી કેપ્સીકમ મરચા માર્કેટમાં સારા રેટ પર વેચાય છે. ખેડૂત જણાવે છે કે તેમનું આ પોલી હાઉસ એક એકડમાં ફેલાયેલું છે. રંગ-બેરંગી મરચાની ખેતીથી તે આખા વર્ષમાં લગભગ 12થી 14 લાખ રૂપિયાની આવક કરી લે છે. 

વધુ વાંચો: પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, જેમાં 500 રૂપિયાથી શરૂઆત કરો, ને બનો લાખોપતિ!

ત્યાં જ પિતાની ખેતીમાં મદદ કરી રહેલા શ્યામ સુંદર શર્માના પુત્ર અમિત શર્મા જણાવે છે કે આ કામ મનને સંતોષ આપે છે. લાલ-પીળા કેપ્સીકમ મરચાનું માર્કેટ આગ્રા અને દિલ્હીમાં છે. ગાડી લોડ થઈને શાકમાર્કેટ પહોંચી જાય છે અને પૈસા આવી જાય છે. તે અન્ય ખેડૂતોને પણ પોલી હાઉસ લગાવીને મરચાની ખેતીની સલાહ આપે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ